રાશિફળ: જાણો તમારું 19 એપ્રિલ નું ભવિષ્ય કેવું રહેશે.

0
211

મેષ: સ્વ કેન્દ્રિત રહો વધારે ગુસ્સો ટાળો. જીવન અવ્યવસ્થિત થઈ શકે છે. વાહન જાળવણી પરનો ખર્ચ વધી શકે છે.

વૃષભ: ક્ષણે રૂષ્ટા ક્ષણે તૃષ્ટા ના ભાવ રહેશે. ઘરેલું મુશ્કેલીઓ વધી શકે છે. મિત્રની મદદથી આવકમાં વધારો થઈ શકે છે.મિથુન: મન અસ્થિર રહેશે. અજાણ્યા ભયથી પરેશાન થઈ શકો છે. પરિવાર નો સહયોગ મળશે. મિત્રોની સાથે ગેરસમજ થઈ શકે છે.કર્ક: બાળકો તરફથી સુખદ સમાચાર મળી શકે છે. નોકરીમાં જગ્યા પરિવર્તનનો યોગ બની રહ્યો છે. આવકમાં વધારો થશે.સિંહ: સ્વભાવમાં ચીડચિડયાપણું રહેશે. નોકરીના કાર્યસ્થળમાં ફેરફારની શક્યતાઓ છે. મહેનતમાં વધારો રહેશે.કન્યા: માનસિક શાંતિ રહેશે. કૌટુંબિક જીવન સુખદ રહેશે. નોકરીમાં પ્રગતિની તકો મળી શકે છે. આવકમાં વધારો થશે.તુલા: મન અસ્થિર રહેશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો છો. મીઠા ખાન પાનમાં રસ વધશે.વૃશ્ચિક: સ્વભાવમાં હઠીલાપણું હોઈ શકે છે. મિત્રની મદદથી રોજગારની તકો મળી શકે છે. મહેનતમાં વધારો રહેશે.ધનુ: ધર્મમાં રસ વધશે. નોકરીમાં પ્રમોશનના યોગ બની રહ્યા છે. અધિકારીઓનો ટેકો મળશે. આવકમાં વધારો થશે.મકર: માનસિક અસંતોષ રહેશે. સ્વભાવમાં ચીડચીડયાપણું રહેશે. કેટલાક જૂના મિત્રો મળી શકે છે. જીવનમાં અસ્વસ્થતા રહેશે.કુંભ: શૈક્ષણિક અને બૌધિક કાર્યમાં સફળતા મળશે. લેખન આદિ બૌદ્ધિક કાર્યો દ્વારા આવકના સ્રોતમાં વધારો થઈ શકે છે.મીન: કલા અને સંગીત તરફ વલણ વધશે. નકારાત્મક વિચારો મન પર અસર કરી શકે છે. મહેનતમાં વધારો રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here