મુકેશ અંબાણિ અને ઉદય કોટકે કોંગ્રેસ ના આ લોકસભા ઉમેદવાર ને સમર્થન આપ્યું, જુવો વિડિયો

0
155

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ દક્ષિણ મુંબઈ લોકસભા કૉંગ્રેસ ના ઉમેદવાર મિલિંદ દેવરાને સમર્થન આપતા જોવા મળી રહ્યા છે. મિલિંદ દેવરાએ પોતે આ વિડિઓ ટ્વિટર પર શેર કર્યો હતો. આ વિડિઓ એવા સમયે સામે આવ્યો જ્યારે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી મુકેશ અંબાણિના ભાઇ અનીલ અંબાણી પર રાજનીતિક હમલાવર છે. મિલિંદ દેવરા દ્વારા શેર કરવામાં આવેલ વિડિયોમાં મુકેશ અંબાણી એવું કેહતા જોવા મળી રહ્યા છે કે મિલિન્દ દક્ષિણ મુંબઇ સાથે જોડાયેલા છે. તેઓને અહીંના સામાજિક-આર્થિક અને સાંસ્કૃતિક ઇકો સિસ્ટમની સારી સમજ છે. ‘આ ઉપરાત કોંગ્રેસ ઉમેદવાર મિલિંદ દેવરાએ ટ્વિટ કર્તા કહ્યું કે, “નાના દુકાનદારોથી મોટા ઉદ્યોગપતિ સુધી” દક્ષિણ મુંબઇનો મતલબ ઉદ્યોગ છે. આપણે મૂંબઈમાં ઉદ્યોગ ધંધાને પાછા લાવીને યુવાનોને નોકરી આપવાની દિશામાં કામ કરવું જોઈએ અને તે આપણી પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ.

મિલિંદ દેવરા એ ટ્વિટ કરેલા વિડિયોમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણિ અને ઉદય કોટ્ક સહિત નાના દુકાનદારો મિલિંદ દેવરા ને સમર્થન કર્તા જોવા મળી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here