હનુમાન જયંતી પર કરો આ ઉપાય, બજરંગબલી જરૂર કરશે બધીજ મનોકામના પૂરી

0
143

હનુમાનજી ને પ્રસન્ન કરવા માટે હનુમાન જયંતિ નો દિવસ ખૂબ શુભ દિવસ માનવમા આવે છે. 19 એપ્રિલે હનૂમાન જયંતી છે. ચૈત્ર મહિનાની પુનમે હનૂમાનજી નો જન્મ થયો હતો. હિન્દુ ધર્મશાસ્ત્રો માં હનુમાન પૂજન અને યગ્ન નો પણ વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. હનુમાનજી કલિયુગ માં જીવતા દેવતા છે અને એવી માન્યતા છે કે જે ભક્ત શ્રધ્ધાપૂર્વક અને ભક્તિ ભાવ થી હનુમાનજીના નામનો ઉપવાસ કરે છે તેની બધીજ માનોકામના પૂર્ણ કરે છે. શાસ્ત્રો માં હનુમાનજી ને પ્રસન્ન કરવાના થોડાક ઉપાય બતાવ્યો છે જેને કરવાથી બજરંગબલી જરૂર પ્રસન્ન થાય છે અને બધીજ મનોકામના પૂરી કરે છે.બધાજ પ્રયાસો પછી પણ જો ઘરમાં શાન્તિ નથી , તો આવામાં હનુમાનજી ની પુજા કરવી વિશેષ લાભદાઈ છે. ઘર માં દર ત્રીજા મહિને હનુમાન યગ્ન અથવા વર્ષ માં એક વાર હનુમાન જયંતિ ઉપર સુંદર પાઠ જરૂર કરવો.
હનુમાન જયંતિ ઉપર બજરંગ બલી ને પ્રસન્ન કરવા માટે ચડાવો જરૂર આપવો જોઈએ. આનાથી તમારી બધી માનોકામના પૂર્ણ થાય છે.હનુમાન જયંતિ પર હનુમાન મંદિરે જરૂર જાઓ. સરસવના તેલ નો દીવો અને ગૂંદી ના લાડુ ધરીને હનુમાનજી નો પાઠ કરો.બગડેલા કામ માં સફળતા પ્રાપ્ત કરવા માટે હનુમાન જયંતિ ના દિવસે હનુમાનજી ને પાન અને લવિંગ જરૂર અર્પણ કરો.લાલ ગુલાબ નું ફુલ અને માળા ચડાવાથી હનુમાનજી જલ્દી પ્રસન્ન થાઈ છે અને મન ગમતું ફળ પ્રદાન કરે છે.જો તમે ધન સંબધિત કારણો થી પરેશાન છો તો હનૂમાન જયંતી ના દિવસે પીપડાના 11 પત્તા ઉપર શ્રીરામ નું નામ લખો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here