રાશિફળ: જાણો તમારું 12 એપ્રિલ નું ભવિષ્ય કેવું રહેશે

0
198

મેષ: મન અશાંત રહેશે. વ્યવસાયમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ખર્ચમાં વધારો રહેશે. સંતાન ને પીડા રહેશે.
વૃષભ: આત્મસયમ રહો. ગુસ્સો અને જુસ્સામાં વધારો રહેશે તેના થી બચો. આવકમાં ઘટાડો આવી શકે છે, પરંતુ કેટલાક રોકાયેલા પૈસા ની પ્રાપ્તિ થઈ શકે છે.
મિથુન: આશા અને નિરાશા ના મિશ્ર ભાવ રહેશે. માતા સાથે વૈચારિક મદભેદ થઈ શકે છે. જીવનસાથીનો સાથ મળશે.
કર્ક: નોકરીમાં જગ્યા પરિવર્તન થઈ શકે છે. કોઈ વધારાની જવાબદારી મળી શકે છે. સખત મહેનત રહેશે.
સિંહ: માનસિક મુશ્કેલીઓ રહેશે. ક્ષણે-ક્ષણે રુષ્ટા-તૂસ્ટાની મિશ્ર લાગણી રહશે. મકાન સુખ માં વધારો થશે. પરિવારમાં માન-સન્માન વધશે.
કન્યા: માનસિક મુશ્કેલીઓ રહેશે. પરિવારનો સહયોગ મળશે. કોઈ રાજકારણીને મળવાની સંભાવના બની રહી છે. સંચિત ધનમાં ઘટાડો થઈ શકે છે.
તુલા: કલા અને સંગીત તરફ તણાવ રહેશે. આવક માં ઘટાડો અને ખર્ચ માં વધારો રહેશે. જીવનશાથી નું આરોગ્ય બગડી શકે છે.
વૃશ્ચિક: ઘર-પરિવારમાં ધાર્મિક કાર્યો થશે. પરિવાર ના કોઈ વૃદ્ધ પાસેથી ધન ની પ્રાપ્તિ થઈ શકે છે. આરોગ્ય ની સંભાળ લો.
ધન: આત્મવિશ્વાસ થી પરિપૂર્ણ રહેશો. શૈક્ષણિક અને સંશોધન કાર્યમાં સારા પરિણામો મળશે. બાળકો નું આરોગ્ય બગડી શકે છે.
મકર: મન અસ્થિર રહેશે. સ્વભાવ ચીડચિડિયો રહશે. વ્યવસાયમાં મુશ્કેલીઓ આવી શકે છે. મહેનત વધારે રહેશે.
કુંભ: માનસિક શાંતિ હશે, પરંતુ વાતચીતમાં ધ્યાન રહે. બાળકોનું આરોગ્ય બડેલ રહી શકે છે. મિત્રો પાસેથી સહયોગ મળશે.
મીન: મન અશાંત રહેશે. કૌટુંબિક સમસ્યાઓ વધી શકે છે. મનમાં નકારાત્મક વિચારોનો પ્રભાવ આવી શકે છે. પિતાનો ટેકો મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here