રાશિફળ: જાણો તમારું 1 એપ્રિલ નું ભવિષ્ય કેવું રહેશે.

0
202

મેષ: ધર્મના પ્રતિ શ્રદ્ધાભાવ રહેશે. નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે. પ્રગતિના અવસર બની રહ્યા છે. આવકમાં વધારો થશે

વૃષભ: વિશ્વાસથી ભરપૂર રહશો. પરંતુ ખૂબ ઉત્સાહી થવાથી બચવું. જીવનસાથીનો સહયોગ મળશે. આવકમાં ઘટાડો થઈ શકે છે.

મિથુન: બાળકો તરફથી ખુશના સમાચાર મળી શકે છે. કોઈ મિત્ર સાથે વિવાદ ની સ્થિતિ બની શકે છે. આરોગ્યની બાબતમાં સાવચેત રહો.

કર્ક: આત્મવિશ્વાસ માં વધારો થશે. પરંતુ માતાનું આરોગ્ય બગડી શકે છે. રહેણી કેહણી મુશ્કેલ બની શકે છે. આયોજન વગરના ખર્ચમાં વધારો થશે.

સિંહ: મન અસ્થિર રહેશે. માનસિક તણાવ પણ રહી શકે છે.પરિવાર નો સહયોગ મળશે. શૈક્ષણિક કાર્યમાં સફળતા મળશે.

કન્યા: રાજકીય મહત્વાકાંક્ષા પૂર્ણ થશે. ભાઈઓના સહયોગથી આવકના સ્રોતમાં વધારો થઈ શકે છે. મુસાફરી પર જઈ શકો છો.

તુલા: કલા અને સંગીત તરફ રુચિ વધી શકે છે. જીવનસાથીનું આરોગ્ય બગડી શકે છે. પિતાનો સહયોગ મળશે.

વૃશિક: આત્મવિશ્વાસ થી ભરપૂર રેહશો. પરિવારિક જીવન સુખદ રહશે. વાહન સુખમાં વધારા ના યોગ બની રહ્યા છે. માતા પાસેથી વધુ સપોર્ટ મળી શકે છે.

ધનુ: આત્મવિશ્વાસમાં વધારો થશે. પરંતુ સ્વકેન્દ્રિત રહો. ખૂબ ઉત્સાહી થવાનું ટાળો. વ્યવસાય નો વિસ્તાર થઈ શકે છે. ભાષામાં નમ્રતા રહેશે.

મકર: માનસિક શાંતિ રહેશે. પણ સ્વ-કેન્દ્રિત રહો. સ્વભાવમાં ચીડચીડયાપણું રહી શકે છે. પરિવાર નો સહયોગ મળશે.

કુંભ: મિત્રો સાથે ધાર્મિક સ્થળો પર પ્રવાસ પર જવાનું થઈ શકે છે. આરોગ્યની બાબતમાં સાવચેત રહો. ખર્ચમાં વધારો થશે.

મીન: કૌટુંબિક સમસ્યાઓમાં મુશ્કેલી આવી શકે છે. મન અસ્થિર રહેશે. પિતાનો સહયોગ મળશે. સખત મહેનત રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here