ભૂલમાં પણ ના આપવી જોઈએ આ વસ્તુઓ દાનમાં નહિ તો સમસ્યાઓ આવવાનું શરૂ થઈ જશે.

0
136

જ્યોતિષીઓ અનુસાર, વેદોમાં લખવામાં આવ્યું છે કે સેંકડો હાથે કમાવવું જોઈએ અને હજારો હાથે દાન કરવું જોઈએ. પરંતુ શાસ્ત્રોમાં લખ્યું છે કે તમારા જીવન માટે કયા પ્રકારનું દાન એ અશુભ હોઈ શકે છે. ચાલો જાણીએ કે એવા ક્યાં દાન છે. જે દાનને અશુભ માનવમાં આવે છે.

  • જ્યોતિષવિદ્યા અનુસાર, સાવરણી નું દાન કરવું એ અશુભ માનવામાં આવે છે.
  • સ્ટીલની બનેલી કોઈપણ વસ્તુનું દાન ના કરવું જોઈએ.
  • કોઈ પંડિત કે સંપન વ્યક્તિ ને જૂના કે પહરેલા કપડાં દાન કરવા ના જોઈએ તે અશુભ માનવમાં આવે છે.
  • તેલ દાન કરવું એ શનિ દેવ ની શાંતિ માટે સારું છે, પરંતુ ખરાબ અને ઉપયોગ કરેલા તેલ ને દાન કરવું એ અશુભ માનવમાં આવે છે.
  • તાજો ખોરાક દાન કરવો એ શુભ માનવામાં આવે છે, પરંતુ વાશી ખોરાક દાન કરવો એ અશુભ માનવામાં આવે છે.
  • પુસ્તકો અને ધાર્મિક ગ્રંથો નું દાન કરવું એ શુભ માનવમાં આવે છે. પરંતુ ફાટેલા તૂટેલા પુસ્તકો અને ધાર્મિક ગ્રંથો નું દાન કરવું એ અશુભ માનવમાં આવે છે.

આ લેખમાં આપવામાં આવેલી જાણકારી સંપૂર્ણપણે સાચી અને સચોટ છે. તેવો દાવો અમે કરતાં નથી. આ માહિતીને અપનાવતા પહેલા સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ અવશય લો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here