રાશિફળ: જાણો તમારું 23 માર્ચ નું ભવિષ્ય કેવું રહેશે.

0
232

મેષ : માનસિક શાંતિ રહેશે. પરંતુ વાણી માં કઠોરતાનો પ્રભાવ રહેશે. શૈક્ષણિક કાર્યમાં મુશ્કેલીઓ આવે શકે છે.વૃષભ: ધીરજમાં કમી જણાશે. જીવનસાથીના આરોગ્યમાં સુધારો થશે. મનમાં નકારાત્મક વિચારોના પ્રભાવથી બચો.મિથુન: માનસિક તણાવ વધી શકે છે. નિરર્થક ઝઘડા અને વિવાદોથી બચો. કાર્યક્ષેત્રમાં મહેનતમાં વધારો રહેશે.કર્ક: આત્મવિશ્વાસમાં વધારો થશે. ધર્મ-કર્મમાં રુચિ રહેશે. શૈક્ષણિક અને બૌધિક કાર્યોમાં સફળતા મળશે. ખાણી – પીણીમાં રુચિ વધશે.સિંહ: માનસિક તણાવ વધશે. નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષા અને ઈન્ટરવ્યૂ માં સફળતા મળશે. વાત ચિત માં સ્વયં રાખો.કન્યા: ધીરજ માં કમી આવશે. તો પણ વાણી માં સોમ્યતા રહેશે. ધર્મને પ્રતિ ભક્તિભાવ રહેશે. મીઠા ખાન-પાનને પ્રતિ વલણ રહેશે.તુલા: માનસિક શાંતી રહેશે. પરંતુ જીવનસાથીનું આરોગ્ય બગડી શકે છે. કોઈ રાજનેતા સાથે ભેટ થઈ શકે.વૃષિક: આત્મવિશ્વાસમાં વધારો થશે. પરંતુ આત્મસ્વયં રહો. અત્યંત ઉત્સાહથી બચવું. કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર જવાનો કાર્યક્રમ બની શકે છે.ધનુ:મન અશાંત રહેશે. આત્માવિશ્વાસમાં કમી આવશે. સંતાનનોનું આરોગ્ય બગડી શકે છે. રહેણી કેહણી અવ્યવસ્થિત રહેશે.મકર: આત્મસંયમ રહો. ગુસ્સોના અતિરેક થી બચો. કોઈ બિલ્ડિંગ અથવા સંપત્તિમાથી ધનની આવક થઈ શકે છે.કુંભ: માતાપિતાનું સાનિધ્ય અને સહકાર મળશે. ઘરના સુખમાં વધારો થઈ શકે છે. નોકરીમાં પ્રગતિ નો માર્ગ બની શકે છે.મીન: તમારી ભાવનાઓને કાબૂમાં રાખો. કુટુંબમાં એકબીજાના મતભેદ હોઈ શકે છે. કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here