હવે તમે આ 10 એપ્સનો ઉપયોગ કરશો. તો તમે આજીવન Whatsapp નહીં ચલાવી શકો.

0
204

વૉટસએપ દ્વારા એલાન કરવામાં આવ્યું છે કે તે એવા યુઝર્સનું વોટ્સએપ હમેશા માટે બંધ કરી દેશે કે જે થર્ડ પાર્ટી એપ નો ઉપયોગ કરે છે. વૉટ્સસેપ અનુસાર આ અનઑફિશિયલ એપ્લિકેશન્સ જે વોટ્સસેપ માટે ટર્મ્સ ઑફ સર્વિસનું ઉલ્લંઘન કરે છે. કંપનીએ આ બાબતની જાણકારી તેના ઓફિશિયલ સ્ટેટમેંટમાં આપેલ છે. પરંતુ જે યુઝર્સ આ એપ્સનો હાલમાં ઉપયોગ કરે છે તેઓને હજુ સુધી બ્લોક કરવામાં આવ્યા નથી પરંતુ આવનારા સમયમાં ચોક્કસ તેમણે બ્લોક કરવામાં આવશે. તો ચાલો આજે અમે તમને તે એપ્સની યાદી જણાવીએ છીએ જેનો ઉપયોગ તમને હમેશા માટે તમારું વોટ્સએપ બંધ કરાવી શકે છે.
GB વોટ્સએપYO વોટ્સએપવોટ્સએપ PLUSBSE વોટ્સએપFM વોટ્સએપYC વોટ્સએપ
OG વોટ્સએપવોટ્સએપ MAવોટ્સએપ ઇન્ડિગો
ZE વોટ્સએપ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here