IPL 2019 રમવા માટે વિરાટ કોહલી ને આટલી અધધ રકમ મળશે.

0
198

આઇપીએલ 2019 ની 12 મી સિઝનનો પ્રારંભ 23 માર્ચ થી થઈ રહ્યો છે. પ્રથમ મેચ રાયલ ચેલેન્જર્સ બેંગલોર અને ચેન્નઈ સુપર કિંગની વચ્ચે રમાંશે. એટલે કે સીઝનની શરૂઆત બે દિગ્ગજ ટીમોથી થશે. એક બાજુ આરસીબી ના કેપ્ટન વિરાટ કોહલી તો બીજી તરફ સી.એસ.કે. કેપ્ટન કૂલ એમએસ ધોની હશે. કોહલી બનામ ધોનીની આ મેચ ને લઇને ફેન્સ ખુબજ એક્સિસાઈટેડ જોવા મળી રહ્યા છે. આ બંને ખેલાડીઓની આઇપીએલ માં કેટલી જરૂરી છે, તેનો અંદાજ તે પર થી લગાવી શકાય કે ફ્રેન્ચાઇઝે આ બંને ખેલાડીને હરાજી પહેલાથી જ રિટ્ટેન કરી લીધા હતા.એક પણ આઇપીએલ ખિતાબ નહીં જીતનાર રાયલ ચેન્જર્સ બંગલોરની ટીમ હંમેશાં સિતારોથી સજ્જ થઈ રહી છે. આ ટીમમાં વિરાટ કોહલી થી લઈ ને એબી ડિવીલર્સ સુધી ઘણા ધૂર્ંધંર ખેલાડીઓ છે. પરંતુ ટીમ આજે પણ પ્રથમ આઇપીએલ ખિતાબ જીતવાની રાહ જોય રહી છે. આ વખતે ટીમમાં ઘણા પ્રખ્યાત ખેલાડીઓને તક આપવામાં આવી છે. પરંતુ જ્યારે વાત RCB ના સૌથી વધુ ખર્ચાળ ખેલાડીની કરો ત્યારે પ્રથમ નામ વિરાટ કોહલીનું આવે છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને આરસીબીએ હરાજીની પહેલા 17 કરોડ રૂપિયામાં રિટન કર્યો હતો. બીજી તરફ ડિવીલયર્સને 11 કરોડ આપી ને ખરીદો હતો.આઈપીએલ 2019 રમવા માટે સૌથી મોટી રકમ લેતા વિરાટ કોહલીએ પહેલા મેચ ની તૈયારી પણ શરૂ કરી દીધી છે. કોહલીએ મંગળવારે તેના ટ્વિટર એકાઉન્ટ પર કેટલાક ફોટા પોસ્ટ કર્યાં છે. તેમાં વિરાટ ફિલ્ડિંગ થી લઈને બેટિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here