રાશિફળ: જાણો તમાંરું 17 માર્ચ નું ભવિષ્ય કેવું રહેશે.

0
161

મેષ: માતાના આરોગ્યમાં સુધારો થશે. કૌટુંબિક જીવન સુખદ રહેશે. શૈક્ષણિક કાર્યમાં મુશ્કેલીઓ આવી શકે છે.

વૃષભ: આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો . કાર્યક્ષેત્ર ની સ્થિતિ માં સુધારો થશે. જીવનસાથીનું આરોગ્ય બગડી શકે છે.

મિથુન: ભાષામાં નમ્રતા રહેશે. અચાનક ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. કોઈપણ રોકાયેલ ધન પ્રાપ્ત થઈ શકે છે.

કર્ક: મનમાં શાંતિ અને સુખની લાગણીઓનો એહસાસ થશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. માતા સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.

સિંહ: આત્મવિશ્વાસ ઘટશે. પરિવાર નો સહયોગ મળશે. કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવા માટે પરિવાર સાથે જઈ શકો છો.

કન્યા: મન અસ્થિર રહેશે. સ્વભાવ ચિડચિડયો રહેશે. ધર્મ અને કર્મમાં રુચિ વધશે. મીઠી ખાણી-પીણીમાં રુચિ વધશે.

તુલા: ધીરજનો અભાવ રહેશે. પિતાના આરોગ્યમાં સુધારો થશે. વ્યવસાયના વિસ્તરણના પ્રયત્નો સફળ થશે. લાભ ના અવસરો મળશે.

વૃશ્ચિક: આત્મસ્વયંમ રહો. નોકરીમાં પ્રગીત ની તક મળશે. પરંતુ સ્થાન પરિવર્તનની શક્યતા બની શકે છે.

ધનુ : નોકરીમાં પરિવર્તન ના યોગ બની રહ્યા છે. કોઈ બીજા સ્થળે જવું પડી શકે છે. નોકરીમાં મોટા પદ ની પ્રાપ્ત થઈ શકે છે.

મકર: સંતાન સુખમાં વધારો થશે. પરિવારમાં સુખ શાંતિ રહેશે. પરિવાર સાથે મુસાફરી નો કાર્યક્રમ બની શકે છે.

કુંભ: મનમાં નકારાત્મક વિચારો અસર કરી શકે છે. મિત્રોનો સહયોગ મળશે. વાહન જાળવણી પરનો ખર્ચ વધી શકે છે.

મીન: તમારી લાગણીઓને નિયંત્રણમાં રાખો. પરિવારમાં પરસ્પર મતભેદ થઈ શકે છે. બાળકોના આરોગ્યમાં સુધારો થશે. શિક્ષણમાં સફળતા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here