રાશિફળ: જાણો તમાંરું 16 માર્ચ નું ભવિષ્ય શું કહે છે.

0
152

મેષ: માતા નું સ્વાસ્થ્ય બગડી શકે છે. વ્યવસાયમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે.

વૃષભ: ગુસ્સોમાં વધારો રહેશે, પણ ભાષામાં નમ્રતા રહેશે. માતા પાસે થી ધન ની પ્રાપ્તિ થઈ શકે છે. મિત્રોનો સહયોગ મળશે.

મિથુન: કાર્યક્ષેત્રની પરિસ્થિતી માં સુધરો થશે. માંન-સન્માનમાં વધારો થશે. બાળકોનું આરોગ્યની બગડી શકે છે.

કર્ક : આત્મવિશ્વાસનો અભાવ રહેશે. કોઈ અજાણ્યા ભયથી પરેશાન થઈ શકો છો. મિત્રની મદદથી નોકરીની તક મળી શકે છે.

સિંહ: મનમાં નિરાશા અને અસંતોષની લાગણી રહેશે. ભાષામાં કઠોરતાનો પ્રભાવ રહેશે. સંચિત સંપત્તિમાં ઘટાડો થઈ શકે છે.

કન્યા: ધૈર્યશીલતાનો અભાવ રહેશે. ધર્મ-કર્મમાં રુચિ વધશે. ખાણી-પીણીમાં રુચિ રહેશે. શૈક્ષણિક કાર્યમાં સુખદ પરિણામ મળશે.

તુલા: સ્વ-કેન્દ્રિત રહો. ભાષામાં કઠોરતાનો પ્રભાવ રહેશે. આવકમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આરોગ્યનું ધ્યાન રાખો.

વૃશિક: ક્રોધ અને આવેશથી બચો. આવકમાં ઘટાડો અને ખર્ચમાં વધારો થશે. તમારા કર્યામાં સુખદ પરિણામ મળી શકે છે.

ધનુ: માનસિક શાંતિ રહેશે, પરંતુ આળસમાં વધારો થશે. નોકરીમાં અધિકારીઓ સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.

મકર: માતાપિતા ના આશીર્વાદ મળશે. નોકરીમાં અધિકારીઓ સાથે મતભેદ થઈ શકે છે. સ્થાન પરીવર્તનના યોગ બની રહ્યા છે.

કુંભ: માનસિક શાંતિ રહેશે, પરંતુ મનમાં નકારાત્મક વિચારોની અસર રહેશે. વાહન જાળવણી પરનો ખર્ચ વધી શકે છે.

મીન: ધીરજ માં ઘટાડો જોવા મળી શકે છે. ભાષામાં કઠોરતાનો પ્રભાવ રહેશે . પરિવારમાં પરસ્પર મતભેદ થઈ શકે છે. ધર્મમાં રુચિ વધી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here