ઘરે જરૂર રાખો આ 8 વસ્તુ,જેનાથી દૂર થાય છે ગરીબી

0
198

વાસ્તુશાસ્ત્ર માં પૈસા ની કમી ને દૂર કરવા માટે ઘર ઉપર હંમેશા સકારાત્મ્ક ઉર્જા ના સંચાર માટે ઘણા ઉપાય જણાવામાં આવ્યા છે.વાસ્તુશાસ્ત્ર ના આ ઉપાય કરવાથી હંમેશા ધન લાભ અને સંપતિ આવે છે.ઘણી એવી વસ્તુ હોય છે જેને ઘરે જરૂર રાખવી જોઈએ.

વાસ્તુશાસ્ત્ર માં ઉતર દિશા ને પાણી ની દિશા માનવામાં આવી છે.આ દિશા માં પાણી થી ભરેલ ઘળો રાખવો જોઈએ.દરરોજ પાણી બદલવું જોઈએ.

તમારા ઘર માં મની પ્લાન્ટ નો એક છોડ લગાવો.વાસ્તુ વિજ્ઞાન મુજબ મની પ્લાન્ટ છોડ લગાવવા માટે આગ્નેય દિશા એટ્લે કે દક્ષિણ-પૂર્વ ને શુભ માનવામાં આવે છે.

ઘર માં વાસ્તુ પુરુષ નો ફોટો કે મુર્તિ લગાવીને રાખો અને નિયમિત કપૂર ની બાતી થી તેની પુજા કરો.વાસ્તુ પુરુષ વસ્તુ દોષ ના અશુભ પ્રભાવ થી રક્ષા કરે છે.

ઘર ની ઉન્નતિ અને ધન વૃદ્ધિ માટે પોતાના ઘર માં 9 પિરામિડ રાખો આથી દરેક દિશા ના વસ્તુ દોષ દૂર થશે.જો આવું નથી થતું તો ખાલી તે ભાગ માં એક પિરામિડ રાખો જ્યાં ઘર ના લોકો મોટાભાગે સાથે સમય વિતાવે છે.

ઘર ના મુખી દરવાજા ઉપર સ્વાસ્તિક ચિન્હ બનાવો કે સ્વાસ્તિક લગાવો.ઘર ની તરફ જોતાં ગણેશજી પણ શુભ લાભ આપે છે.

લક્ષ્મી માતા ની સાથે કુબેર ની મુર્તિ અને કુબેર યંત્ર રાખો.

ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી ની સાથે શંખ રાખો.સાથે જ પુજા ઘર માં લાલ કપડાં માં વિટી ને એક નારિયળ રાખો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here