રાશિફળ: જાણો કેવો રહેશે તમારો 8 ફેબ્રુઆરી નો દિવસ

0
166

જાણો કેવો રહેશે તમારો 8 ફેબ્રુઆરી નો દિવસ

મેષ:ક્ષણે રૂષ્ટા-ક્ષણે તુષ્ટા નો ભાવ રહેશે.જીવનસાથી નો સહયોગ તો મળશે,પરંતુ વૈચારિક મતભેદ થઈ શકે છે.વાહન સુખ માં વૃદ્ધિ થશે.

 

વૃષભ:મન અશાંત રહેશે.નોકરી માં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.ઈચ્છા વિરુદ્ધ કોઈ વધારાનું કાર્ય મળી શકે છે.

મિથુન:આત્મવિશ્વાસ માં વૃદ્ધિ થશે.માતા ના સ્વાસ્થ્ય માં સુધાર થશે.આવક વધવાના યોગ બની રહ્યા છે.મિત્રો નો સહયોગ મળશે.

કર્ક:મન માં નિરાશા તેમજ અસંતોષ નો ભાવ રહેશે.માતા નું સ્વાસ્થ્ય બગડી શકે છે.પારિવારિક જીવન કષ્ટમય રહેશે.

સિંહ: આશા-નિરાશા ના મિશ્રિત ભાવ મન માં રહેશે.ભવન સુખ માં વૃદ્ધિ થશે.માતા-પિતા નું સાનિધ્ય તેમજ સહયોગ મળશે.

કન્યા: આત્મસયંત રહો.વાણી માં કઠોરતા નો પ્રભાવ રહેશે.વાતચીત માં સંતુલન બનાવી રાખો.નોકરી માં તરક્કી નો અવસર મળી શકે છે.

તુલા: ક્ષણે રૂષ્ટા-ક્ષણે તુષ્ટા નો ભાવ રહેશે.જીવનસાથી નો સહયોગ મળશે.કોઈ મિત્ર ના સહયોગ થી ધન ની પ્રાપ્તિ થઈ શકે છે.

વૃશ્ચિક: આત્મવિશ્વાસ થી પરિપૂર્ણ રહેશો.પરંતુ અતિ ઉત્સાહી બનવાથી બચો.સ્વભાવ માં ચીડિયાપણું રહેશે.આવક ની સ્થિતિ માં સુધાર થશે.

ધનુ: મન અશાંત રહેશે.કોઈ મિત્ર નું આગમન થઈ શકે છે.ભાઈ-બહેન ના સહયોગ થી કારોબાર નો વિસ્તાર થઈ શકે છે.

મકર: પોતાની ભાવનાઓને કાબૂ માં રાખો.કોઈ સંપતિ થી ધાનર્જન નું સાધન બની શકે છે.શૈક્ષિક કાર્યો માં અવરોધ આવી શકે છે.

કુંભ: આત્મવિશ્વાસ રહેશે.કલા તેમજ સંગીત પ્રત્યે પ્રેમ રહેશે.કોઈ મિત્ર નું આગમન થઈ શકે છે.મન માં પ્ર્સન્નતા નો ભાવ રહેશે.

મીન: સંતાન નું સ્વાસ્થ્ય બગડી શકે છે.શૈક્ષિક કાર્યો માં મુશ્કેલી આવી શકે છે.પરિવાર માં સમસ્યા પરેશાન કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here