આ છે દુનિયાની સૌથી સુંદર જગ્યા,દર વર્ષે લાખો લોકો આવે છે ફરવા

0
177

જો તમે ફરવા ના શોખીન છો તો દુનિયા માં એવી ઘણી જ્ગ્યા છે જે તમને કોઈ રહસ્ય થી ઓછી નહીં લાગે.આજ જગ્યાઓ માથી એક છે સ્લોવેનિયા નું બ્લેડ આઇલેંડ કે જે ચારેય બાજુ થી ઘાટ જંગલ,પર્વત અને સમુદ્ર થી ઘેરાયેલ છે.આ સુંદર આઇલેંડ તમને કોઈ જાદુઇ દુનિયા નો ભાગ લાગશે.આ આઇલેંડ ની એકદમ વચ્ચે 17 મી સદી નું એક ચર્ચ બનેલ છે.આઇલેંડ ની આજુ-બાજુ ના ટુરિસ્ટ સ્પોટ ને ફરવા માટે તમારે લગભગ 2 કલાક થી વધુ નો સમય લાગી જશે.

બ્લેડ આઇલેંડ ઉતરી સ્લોવેનિયા માં વસેલ છે.સ્લોવેનિયા યુરોપ માં આવે છે.અહિયાં સુંદર સરોવર છે.દર વર્ષે ગરમીઓમાં લાખો ની સંખ્યામાં પર્યટ્ક આ આઇલેંડ ઉપર રજા માણવા આવે છે.બ્લેડ આઇલેંડ ને બ્લેડ લેક ના નામ થી પણ ઓળખાય છે.આ સુંદર સરોવર લ્યુબ્લ્યાના ઇન્ટરનેશનલ એરપોર્ટ થી 35 કિલોમીટર દૂર સ્થિત છે.

બ્લેડ આઇલેંડ ઉપર ફરવા માટે એક થી એક સુંદર જ્ગ્યા છે.જો તમે તમારી રાજાઓને જોરદાર બનાવવા ઈચ્છો છો તો પરિવાર અને મિત્રોની સાથે આ આઇલેંડ ઉપર આવી શકો છો.દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો પોતાની રજાઓ માણવા અહીયાં આવે છે.

આ આઇલેંડ ઉપર બ્લેડ સિટી વસેલ છે.આઇલેંડ માં ઘણી બિલ્ડિંગ છે અને આમાં 17 મી સદી નું ચર્ચ પણ શામેલ છે.જો તમે અહિયાં જઈ રહ્યા છો તો તળાવ ની સામે બીડબલ્યુ પ્રીમિયમ હોટલ છે જ્યાં તમે રોકાઈ શકો છો.

અહિયાં હોટલ એટલી પાસે છે કે તમારે ફ્ક્ત થોડું જ ચાલવાની જરૂર છે.અહિયાં જ બ્લેડ કૈસ્ટ્લ રેસ્ટોરન્ટ પણ છે જ્યાં તળાવ ની પાસે બેસી ને તમે ડિનર કે બ્રેકફાસ્ટ કરી શકો છો.અહિયાનું બ્લેડ ક્રીમ કેસ ખૂબ જ પ્રખ્યાત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here