દાંત ને રાખવા છે સ્વસ્થ તો દરરોજ ખાઓ આ જાદુઇ ફળ

0
193

બાળપણ થી જ આપને દાંત ની સાર-સંભાળ ને લઈને માતા-પિતા શીખવડવાનું શરૂ કરી દે છે.કેમ કે દાંત ની સમસ્યા બાળપણ થી જ શરૂ થઈ જાય છે અને આનું સૌથી મોટું કારણ છે સારી ટૂથપેસ્ટ ની પસંદગી ન કરી શકવી,સરખી રીતે બ્રશ ન કરતાં.પરંતુ જો તમે આ ફળ નું સેવન કરો છો તો તમારા દાંત ની સમસ્યા પૂરી થઈ શકે છે.

ડેંટિસ્ટ નું માનવું છે કે જો ટૂથપેસ્ટ અને માઉથવોશ મા બ્લૂબેર્રી નો ઉપયોગ કરે તો દાંત ની તંદુરસ્તી બની રહે છે.આ દાવા પહેલા વૈજ્ઞાનિકો એ જણાવ્યુ હતું કે મોઢા મા બૈક્ટેરિયા ની ગતિવિધિ ઓછી કરીને દાંત ખબર થવાનો ખતરો ઓછો કરી શકાય છે.

બ્લૂબેર્રી જેવા ફળ પાલિફીનોલ્સ નો સારો એવો સ્ત્રોત હોય છે.પાલિફીનોલ્સ એન્ટિ ઓકસીડેંટ હોય છે જે શરીર ને બૈક્ટેરિયા ની સામે રક્ષણ આપે છે.ક્વીન્સલેન્ડ યુનિવર્સિટીના સંશોધકો એ મોઢા ના બૈક્ટેરિયા ઉપર ક્રેનબેરી,બ્લૂબેર્રી અને સ્ટ્રોબેર્રી ના અસર નું પરીક્ષણ કર્યું.જનરલ ઓરલ સાઈસેંજ મા પ્રકાશિત થયેલા પરિણામો મા જાણવા મળ્યું કે બ્લૂબેર્રી ના સેવન થી બૈકટેરિયા ની સંખ્યા મા ઘણી અછત જોવા મળી છે.

શોધકર્તાઓનું માનવું છે કે બ્લૂબેર્રી નું કૈવિટીજ સામે લડવા મા પ્રાકૃતિક હથિયાર ની રીતે ઉપયોગ કરી શકાય છે.ઓએચએફ ની રિપોર્ટ મુજબ,દિવસ મા એક મૂઠી બેરી ખાવાથી ઓરલ હેલ્થ ની સમસ્યા ઘટી શકે છે.બ્લૂબેર્રી ને બ્રેકફાસ્ટ મા કોર્નફ્લેક્સ,યોગર્ટ કે બીજી ઘણી રીતે ઉપયોગ કરી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here