આ છે દુનિયા નો સૌથી અમીર ભિખારી,કમાણી એટલી કે પૈસા ગણવા માટે રાખે છે નૌકર

0
165

ભિખારી જો ભીખ નહીં માંગે તો શું કરશે.આ વાત તો તમે ઘણી વાર સાંભળી હશે.પરંતુ આજે અમે તમને એવા અમીર ભિખારી વિષે જણાવા જઈ રહ્યા છીએ જેના મહિના ની કમાણી લગભગ એક લાખ રૂપિયા છે.એટલૂ જ નહીં તેનું બે માળ નું મકાન પણ છે.

ભિખારી નું નામ સાંભળતા જ મન માં પહેલો વિચાર આવે છે કે આની પાસે ન તો ખાવાનું હશે અને ન તો કોઈ રહેવાનુ ઠેકાણું.જો તમે હજી સુધી એ જ વિચારતા રહ્યા છો તો આ ખબર ભિખારીઓ વિશે ના તમારા વિચાર ને સંપૂર્ણ રીતે બદલી નાખશે.એવું એટલા માટે કેમ કે આ ભિખારી કોઈ સામાન્ય નહીં પરંતુ ખૂબ જ ખાસ છે.

ચીન ની રાજધાની બીજિંગ માં આ ભિખારી કલાકો સુધી રસ્તાઓ ઉપર ભીખ માંગી ને પોતાનો ગુજારો કરે છે.દર મહિના ના અંત સુધી માં આ ભિખારી ની કમાઈ હજાર-બે હજાર નહીં પરંતુ એક લાખ સુધીની થઈ જાય છે.એટલું જ નહીં આ ભિખારી એ પોતાના માટે ચીન ની રાજધાની માં બે માળ નું મકાન પણ બનાવ્યું છે.

આ ભિખારી દર મહિને પોતાના પરિવાર ના 3 સદસ્યો ના ભણતર ની ફીસ ભારે છે.તેની સાથે જ દર મહીને બધી જ નોટ પોસ્ટ ઓફિસ ના ફર્શ ઉપર પાથરી દે છે.

નોટ ને ગણવામાં પોસ્ટ ઓફિસ ના કર્મચારી આ ભિખારીની મદદ કરે છે.પરંતુ તમે એ જાણીને ચૌંકી જશો કે આની મદદ કરવા વાળા કર્મચારી ને આ 1000 રૂપિયા ટીપ પણ આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here