મંગળ ગ્રહ ઉપર પણ એક સમયે હતું જીવન,વૈજ્ઞાનિકો ને મળ્યા ચૌંકવા વાળા સબૂત

0
176

વૈજ્ઞાનિકો ને મંગળ ગ્રહ ઉપર ફરી એક વાર કઈક એવા સંકેત મળ્યા છે જેનાથી માની શકાય છે કે અહિયાં પહેલા જીવન હતું.વૈજ્ઞાનિકો ને અહિયાં ઘણા ચૌકવી દે તેવા સબૂત મળ્યા છે.

હકીકત માં,વૈજ્ઞાનિકો ને અહિયાં ફૈટી એસિડ ના અંશ મળ્યા છે જેથી માની શકાય છે કે અહિયાં ક્યારેક જીવન રહ્યું હશે.બ્રિટન માં ઇંપીરિયલ યુનિવસિર્ટી ના શોધકર્તાઓએ નિષ્કર્ષ કાઢ્યું કે મંગળગ્રહ ઉપર કાર્બનિક પદાર્થ ના લગભગ 12,000 મોટા આકાર ના પુલ મળ્યા છે,જેના આધારે એ કહી શકાય છે કે લાલ ગ્રહ ઉપર ક્યારેક જીવન રહ્યું હશે.

શોધકર્તાઓનું કહેવું છે કે તપાસ થી એ પણ ખબર પડી છે કે મંગળ ઉપર અરબો વર્ષ પહેલા પાણી મૌજૂદ હતું તો આ સાફ રીતે એ વાત નો સંકેત આપે છે કે ત્યાં જીવન ની સંભાવના હોય શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here