આલિયા ના આ સાધારણ દેખાવા વાળા બેગ ની કિંમત છે એટલી વધુ,કિંમત જાણી હોશ ઊડી જશે

0
180

પોતાના ફૈશન સેન્સ દ્વારા આલિયા ભટ્ટ હમેંશા ચર્ચા માં રહે છે.આલિયા ના કપડાં સ્ટાયલીશ હોવાની સાથે-સાથે ખૂબ જ મોંઘા પણ હોય છે.હંમેશા તે કોઈને કોઈ વસ્તુ ની કિંમત ને લઈને ચર્ચાઓમાં રહે છે.હાલ માં જ આલિયા ન્યુયોર્ક માં નવા વર્ષ ની ઉજવણી કરી રણબીર કપૂર ની સાથે મુંબઈ પાછી આવી છે.આ દરમિયાન તે માથા થી લઈને પગ સુધી સ્ટાયલીશ નજર આવી હતી.

એરપોર્ટ ઉપર આલિયા એ લાલ કલર ના લાંબા બુટ્સ,જીન્સ-ટોપ અને ડેનિમ જેકેટ પહેર્યું હતું.પોતાના લૂક ને પૂરો કરવા માટે તેમણે સ્ટાઇલીશ બ્લેક ચશ્મા પહેર્યા હતા,જે તેની ઉપર ખૂબ જ સારા લાગતાં હતા.તેની સિવાય આલિયા ની સ્માઇલ તેના લૂક ને વધુ સુંદર બનાવે છે.

આ દરમિયાન આલિયા ના હાથ માં એક સાધારણ એવું ટોટ બેગ હતું,જેની ઉપર કોઈનું આરામ થી ધ્યાન પણ નહીં ગયું હોય.જણાવી દઈએ કે,આલિયા ના સાધારણ એવા દેખાતા બેગ ની કિંમત જરાય પણ સાધારણ નથી.આલિયા નું આ બેગ રિવ ગુછ(rive gauche) બ્રાન્ડ નું છે.

આલિયા ના આ બેગ ની કિંમત એટલી છે કે બધા તેને લઈ શકતા નથી.જણાવી દઈએ ફ્રેંચ લગ્જરી બ્રૈડ રિવ ગુછ ના આ બેગ ની કિંમત 1 હજાર 421 ડોલર એટ્લે કે લગભગ 1 લાખ રૂપિયા છે,જેટલા માં તમે આરામ થી થાયલૈંડ ની ટ્રીપ મારી ને આવી શકો છો.

જણાવી દઈએ,તેની પહેલા આલિયા નું એક ક્લ્ચ ખુબ જ વાઇરલ થયું હતું.સોશિયલ મીડિયા ઉપર બધી બાજુ આલિયા ના ક્લ્ચ ની ચર્ચા થવા માંડી હતી.તેમનું આ સાધારણ એવું દેખાતું ક્લ્ચ નોરમલ જ હતું.પીળા રંગ ના આ ક્લ્ચ ઉપર હેપી લખ્યું હતું,જેને એડી પાર્કર એ ડિજાઇન કર્યું હતું.ખબરો મુજબ,આ ક્લ્ચ ની કિંમત લગભગ 1 લાખ રૂપિયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here