ભાગ્ય રેખા ની શક્તિ બે ગણી કરી દે છે આ રેખા,જુઓ તમારે આ રેખા છે કે નહીં

0
229

જીવન રેખા થી શરૂ થવા વળી સ્પષ્ટ સૂર્ય રેખા ભવિષ્ય માં ઉન્નતિ અને યશ વધારનારી માનવામાં આવે છે.આ ઉન્નતિ જાતક ના પોતાના પરિશ્રમ અને યોગ્યતથી થાય છે.એક વ્યવસાયિક હાથ ને છોડી ને બીજા બધા હાથ માં આના પ્રભાવ થી મનુષ્ય પોતાની ઇચ્છા અનુસાર કોઈ પણ કળા માં પૂરી ઉન્નતિ કરી શકે છે.હસ્તરેખા વિશેષજ્ઞ જય પ્રકાશ વર્મા અનુસાર આ રેખા ઉપર ની દશા માં સ્ત્રી કે પુરુષ ના શીઘ્ર ગ્રાહી હોવાનું પણ એક અચૂક પ્રમાણ છે.જો આ રેખા ભાગ્ય-રેખા થી શરૂ થાય છે તો ભાગ્ય રેખા ના ગુણો માં વૃદ્ધિ કરી તેની શક્તિ બે ગણી કરી દે છે.

એવું જોવામાં આવ્યું છે કે આ રેખા જે સ્થાન થી ભાગ્ય રેખા થી ઉપર જાય છે ત્યાં થી જ કોઈ વિશેષ ઉત્કર્ષ કે ઉન્નતિ ની શરૂઆત થાય છે.રેખા જેટલી જ સુંદર અને સ્પષ્ટ હશે,ઉન્નતિ ની ક્ષેત્ર તેટલું જ મોટું અને ઉન્નતિ પણ તેટલી જ થશે.આવું સૂર્ય રેખા એવા હાથો માં જોવા મળે છે જે ચિત્રકાર હોવાનું તો દૂર,એક સીધી રેખા પણ દોરી શકતા નથી.

તે રંગો ના અનુભવી પણ તેટલા હોય છે કે પીળા અને ગુલાબી રંગ નું અંતર જાણવું તેમની શક્તિ થી બાર ની વાત છે,આખરે એ તો સ્પષ્ટ છે કે આવી રેખા વાળો વ્યક્તિ કુશળ કલાકાર કે હસ્ત કલાકાર હોય શકે નહીં.તે સુંદરતા નો પૂજારી અને પ્ર્કૃતિક દ્રશ્યો નો પ્રેમી જરૂર હોય શકે છે,બીજા શબ્દો માં સુદરતા અને પ્ર્કૃતી થી પ્રેમ કરવો તેમનો સ્વાભાવિક ગુણ હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here