આ છે ભગવાન રામ ના વંશજ,વિવાદો માં ઘેરાયું ગયું છે આ શાહી પરિવાર

0
165

જયપુર નું શાહી પરિવાર ભગવાન શ્રી રામ ના વંશજ છે.તેનો દાવો ખુદ રાજમાતા પદ્મિની દેવી એ એક અંગ્રેજી ચેનલ ને આપેલ ઇન્ટરવ્યૂ માં કર્યો હતો.તેમણે જણાવ્યુ હતું કે ભવાની સિંહ ભગવાન રામ ના પુત્ર કુશ ના 309 માં વંશજ છે.

કોણ હતા મહારાજા ભવાની સિંહ?
ભારત આજાદ થયા પછી રાજા-મહારાજાઓની હૂકુમત પૂરી થયા પહેલા સવાઇ માન સિંહ દ્વિતીય જયપુર રાજઘરાને ને છેલ્લા મહારાજા હતા.તેમણે ત્રણ લગ્ન કર્યા હતા.પહેલા લગ્ન મરુધરકુવર થી,બીજા લગ્ન મરુધર કુવર ની ભત્રીજી કિશોર કુવર થી અને ત્રીજા લગ્ન ગાયત્રી દેવી સાથે કર્યા હતા.

સવાઇમાન સિંહ બીજા અને તેમની પહેલી પત્ની મરુધર કુવર દેવી સાહીબા ના પુત્ર ભવાની સિંહ ને રાજગાદી સોપવામાં આવી.તેમના લગ્ન રાણી પદ્મિની દેવી સાથે થાય હતા અને ભવાની સિંહ અને રાણી પદ્મિની એ ફ્ક્ત એક પુત્રી દિયા સિંહ આપી.

વિવાદો સાથે રહ્યો છે સંબંધ

મહારાજા ભવાની સિંહ અને રાણી પદ્મિની દેવી ની પુત્રી દિયા સિંહ એ લગ્ન નરેંદ્ર સિંહ સાથે કર્યા.નરેંદ્ર સિંહ રાજઘરાના નથી.તે જયપુર ના રાજઘરના ના જ કર્મી છે.તે જ કારણે પરિવાર ના લોકો એ એક સામાન્ય માણસ સાથે લગ્ન કરવાનો વિરોધ કર્યો હતો.આટલું જ નહીં,કોઈ બાળક ન હોવાને કારણે મહારાજા ભવાની સિંહ એ દિયા સિંહ ના પુત્ર પદ્મનાભ સિંહ ને પોતાનો ઉતરાધિકારી પસંદ કર્યો હતો.આ વાત ને લઈને પણ વિરોધ થયો હતો.

પ્રોપર્ટિ વિવાદ

સવાઇ માન સિંહ બીજા ની ત્રીજી પત્ની ગાયત્રી દેવી ના નિધન પછી સંપતિ ને લઈને આ રાજ પરિવાર ઘેરાઈ ગયું છે.ત્યાં જ, બે વર્ષ પહેલા જયપુર ડેવલોપમેન્ટ ઓથોરીટી એ હોટલ રાજમહેલ પેલેસ ના ગેટ સીલ કરી દીધા હતા જેના વિરોધ માં ખુદ રાજમાતા ગાયત્રી દેવી પોતાના નાતી પદ્મનાભ સિંહ ની સાથે રસ્તા ઉપર ઉતરી ગઈ હતી.

દિયા સિંહ સવાઇ માધોપુર થી બીજેપી વિધાયક છે.તેમનો પુત્ર અને જયપુર ના રાજા સવાઇ પદ્મનાભ સિંહ પોલો ખેલાડી પણ છે.શાહી પરિવાર ની પાર્ટીઑ માં તે ઘણી વાર જોવા મળે છે.દિયા સિંહ ની એક પુત્રી ગૌરવી અને નાનો પુત્ર લક્ષ્યરાજ સિંહ છે.ઘણી બૉલીવુડ સેલિબ્રિટિસ તેમને મળવા રાજમહેલ આવી ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here