બીજાની આ 6 વસ્તુઓનો ભૂલથી પણ ન કરો ઉપયોગ,થાય છે નુકસાન

0
160

મોટાભાગે લોકો ની એક આમ આદત હોય છે,જરૂર પડતાં કોઈ બીજાની વસ્તુનો ઉપયોગ કરવાનું શરૂ કરી દે છે.જેનાથી તેમને તે સમયે તો ફાયદો થાય છે પરંતુ આગળ ચાલીને તેનું નુકસાન ભોગવવું પડે છે.વાસ્તુશાસ્ત્ર માં બીજા ની વસ્તુ નો ઉપયોગ કરવાની મનાઈ છે.બીજાની આ 6 વસ્તુઓનો ભૂલથી પણ ઉપયોગ કરવો જોઈએ નહીં.

-વાસ્તુશાસ્ત્ર મુજબ ક્યારેય પણ કોઈ બીજાના રૂમાલ નો ઉપયોગ કરવો જોઈએ નહીં.બીજા ના રૂમાલ નો ઉપયોગ કરવાથી વ્યક્તિ ને પૈસા નું નુકસાન થાય છે.

-ક્યારેય પણ કોઈ બીજાની પથારી ઉપર સૂવું જોઈએ નહીં આનાથી માનસિક પરેશાની અને આર્થિક હાનિ થાય છે.

-આ વાત નું હંમેશા ધ્યાન રાખવું જોઈએ જ્યારે પણ તમારે કોઈ બીજા પાસે થી ઉધાર લેવાની જરૂર પડે તો તેને સમય ઉપર ચુકાવી દેવું જોઈએ.

-વાસ્તુશાસ્ત્ર મુજબ બીજાની પેન નો ઉપયોગ કરવો જોઈએ નહીં.આથી આર્થિક સમસ્યા આવે છે.

-ક્યારેય પણ બીજાની ઘડિયાર પહેરવી જોઈએ નહીં એવું થઈ શકે છે કે જેની પણ તમે ઘડિયાર પહેરી રહ્યા છો તેનો ખરાબ સમય ચાલી રહ્યો હોય કે જે તમારી ઉપર આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here