આદું ના રસ થી દૂર થશે વાળ ખરવાની સમસ્યા

0
153

વાળ ખરવાની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે જો તમે ઘણી પ્રકાર ના હેર પ્રોડક્ટ નો ઉપયોગ કરી થાકી ગયા છો તો આદું નો કરો ઉપયોગ.આ તમારા વાળ માટે ખૂબ જ ફાયદેમંદ થઈ શકે છે.આદું ને વાળ માં લગાવવું ખૂબ જ ફાયદેમંદ છે.આદું ના રસ ને વાળ માં લગાવીને 10-15 સુધી રાખી દો.રસ વાળ ની જળ સુધી જાય છે.ત્યાર પછી વાળ ને શેમ્પૂ થી સાફ કરો.આનાથી વાળ સ્વસ્થ અને મજબૂત થાય છે.સાથે જ ડેંડ્ર્ફ થી પણ મુક્તિ મળે છે

આદું નો રસ લગાવવાનો ફાયદો

– આદું નો રસ લગાવવાથી વાળ લાંબા અને ઘાટા થાય છે.

– આનાથી ડેંડ્ર્ફ થી મુક્તિ મળે છે.

– વાળ ખરવાની પરેશાની ઓછી થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here