મુકેશ અંબાણી ની પાસે છે દુનિયા ની સૌથી અનોખી કાર,બોમ-ગોળી અને કેમિકલ અટેક ની પણ નહીં થાય અસર

0
203

રિલાયંસ ઈન્ડસ્ટ્રી ના માલિક મુકેશ અંબાણી એ વ્યક્તિ છે જેનું નામ સાંભળતા જ મન માં પૈસા,શોહરત અને પાવર નો વિચાર આવવા લાગે છે.મુકેશ અંબાણી ભારત ના સૌથી મોંઘા ખાનગી ઘર માં રહે છે અને દુનિયા ની સૌથી સુરક્ષિત કાર માં ફરે છે.આમ તો મુકેશ અંબાણી પાસે ઘણી શાનદાર કાર છે,પરંતુ બીએમડબલ્યુ આ કાર કઈક અલગ જ અને ખાસ છે.જાણો કાર ની ખૂબીઓ વિશે…

મુકેશ અંબાણી પોતાની બીએમડબલ્યુ760 માંએલઆઇ માં ફરે છે.બીએમડબલ્યુ760એલઆઇ સ્પોર્ટ્સ કાર છે,જેની કિંમત લગભગ 1.9 કરોડ રૂપિયા છે.અંબાણી ની ઝેડ કેટેગરી સિક્યોરિટી મુજબ બીએમડબલ્યુ એ આમાં બદલાવ(મોડિફિકેશન) કર્યા છે.ત્યાં જ આમ કાર ની ઇમ્પોર્ટ ડ્યૂટી ઉપર 300 ટકા ટેક્સ લાગે છે,જેના કારણે આની કિંમત 8.5 કરોડ રૂપિયા છે.

બીએમડબલ્યુ760એલઆઇ દરેક બારી ની જાડાઈ 65mm છે અને 150 કિલોગ્રામ વજન ની સાથે આ બુલેટપ્રૂફ પણ છે.આ કાર ને લેન્ડમાઇનસ માટે પણ ટેસ્ટ કરવામાં આવી ચૂકી છે જેમાં આ સફળ રહી.તેની સિવાય આ કાર માં આર્મી ગ્રેડ હથિયાર,હેન્ડ ગ્રેનેડ અને 17 કિલોગ્રામ સુધી ના હાઇ ઇંટેનસિટિ TNT બ્લાસ્ટ ની કોઈ અસર થતી નથી.

બીએમડબલ્યુ760એલઆઇ ના ફ્યુલ ટેન્ક ને સેલ્ફ સીલિંગ કેવલર થી બનાવવામાં આવ્યું છે જેના કારણે આમાં આગ લગતી નથી અને અંદર બેઠેલ વ્યક્તિ સેફ રહે છે.આ કાર માં ડબલ લેયર લેસ ટાયર્સ લાગેલ છે,આ ટાયર્સ ઉપર બુલેટ અટેક ની પણ અસર થતી નથી.

કેમિકલ અટેક થતાં બીએમડબલ્યુ760એલઆઇ કાર સંભળી જાય છે અને સાથે ઈમરજન્સી સમયે કાર ની અંદર રહેલ ઓક્સિજન નો ઉપયોગ કરી શકાય છે.તેની સિવાય આ કાર આર્મ્ડ બીએમડબલ્યુ760એલઆઇ વીઆર7 બ્લાસ્ટિકર પ્રોટેકશન માટે પણ તૈયાર છે આના દરવાજા ની પેનલ ની અંદર ફ્ક્ત પ્લાસ્ટિક છે.

અંબાણી પાસે થી મુંબઈ માં મોટર વ્હીકલ ડિપાર્ટમેંટ એ 1.6 કરોડ રૂપિયા ની રેકોર્ડ રજીસ્ટર કોસ્ટ આપી હતી.રિપોર્ટ મુજબ,ભારત માં આની પહેલા કોઈએ પણ આટલી રજીસ્ટ્રેશન ફિસ આપી ન હતી.મુકેશ અંબાની દર વર્ષે પોતાના ડ્રાઇવરો ને લગભગ 24 લાખ રૂપિયા સેલેરી આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here