આ છે દુનિયા ની સૌથી ખતરનાક જેલ,અહિયાં કેદી એક બીજા ને જ મારીને ખાઈ જાય છે

0
138

દુનિયાભર માં રહેલ ઘણી જેલો વિશે તમે ચોક્કસ સાંભળ્યુ હશે ત્યાં કૈદીઓની સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે,તેમને થર્ડ ડિગ્રી દઈને ટોર્ચર કરવામાં આવે છે.પરંતુ આજે અમે તમને જે જેલ વિશે જણાવા જઈ રહ્યા છીએ,તેને દુનિયા ની સૌથી ખતરનાક જેલ માં શામેલ કરવામાં આવે છે.આ જેલ માં બધા જ સમયે કૈદીઓનું જીવન ખતરા માં હોય છે.

આ જેલ નું નામ ગીતારામાં સેંટ્રલ જેલ છે અને આ આફ્રીકી દેશ રવાંડા માં છે.એવું કહેવામા આવે છે કે અહિયાના સુરક્ષાકર્મી કૈદીઓને નુકશાન પહોચાડતા નથી,પરંતુ કૈદી જ એક બીજા ને મારી નાખે છે અને તેની લાશ ને પણ ખાઈ જાય છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ આ જેલ ની ક્ષમતા 600 કૈદીઓને રાખવાની છે,પરંતુ અહિયાં 7,000 થી પણ વધુ કૈદી રાખવામા આવ્યા છે.

એવું કહેવાય છે કે આ જેલ માં કૈદીઓની રહેવાની જ્ગ્યા એટલી ઓછી છે કે તેમને અહિયાં દિવસ-રાત ઊભા-ઊભા જ કાઢવી પડે છે.આજ કારણે અહિયાં કૈદી કોઈ ને કોઈ કારણે કોઈ બીમારી ની ચપેટ માં આવી જાય છે અને તેમની મૃત્યુ થઈ જાય છે.

મીડિયા માં આવેલ ખબર ની માનીએ તો આ જેલ માં દરરોજ 8 લોકો નું મૃત્યુ કોઈ ને કોઈ બીમારી ને કારણે થઈ જાય છે.ઘણા માનવાધિકાર સંગઠન સમય-સમય ઉપર આ જેલ ની પ્રશાસનિક વ્યવસ્થા ઉપર પ્રશ્ન ઉઠાવતા રહ્યા છે,પરંતુ તેમ છતાં કૈદીઓના જીવન સ્તર માં કોઈ સુધાર આવતો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here