ક્યારે અને કેવી રીતે થશે કળયુગ અંત?

0
179

કળયુગ નો અંત કરે થશે?કેવી રીતે થશે તેની કોઈ નિશ્ચિત ભવિષ્યવાણી નથી,પરંતુ બ્રહ્મવૈવર્ત પુરાણ માં કળયુગ ના અંત નું વર્ણન કરવામાં આવ્યું ચ્હે.તેમાં સ્પષ્ટ છે કે કળયુગ માં વ્યક્તિની ઉમર ઓછી થઈ જશે.સ્ત્રી અને પુરુષ બને રોગી તથા ઓછી ઉમર વાળા થઈ જશે.16 વર્ષ ની ઉમર માં જ લોકો ના વાળા પાકી જશે અને તે 20 વર્ષ ની ઉમર માં જ વૃદ્ધ થઈ જશે.યુવાવસ્થા પૂરી થઈ જશે.

મળવા લાગશે એવા સંકેત

ભગવાન નારાયણે સ્વયં નારદ ને જણાવ્યુ છે કે કળયુગ માં એક એવો સમય આવશે,જ્યારે બધી સ્ત્રીઓ પુરુષ ને આધીન થઈને જીવન પસાર કરશે.બધી જ બાજુ પાપ નો બોલબાલો હશે.મનુષ્ય સાત્વિક જીવન ની જગ્યાએ તામસી જીવન જીવવા માં વિશ્વાસ કરશે.

જ્યારે સુકાઈ જશે ગંગા

કળયુગ ના 5000 વર્ષ પછી ગંગા નદી સુકાઈ જશે અને ફરી વૈકૂટ ધામ ચાલી જશે.જ્યારે કળયુગ ના 10000 વર્ષ થઈ જશે,જ્યારે દેવી-દેવતા પૃથ્વી છોડી પોતાના ધામ ચાલ્યા જશે.મનુષ્ય પૂજન-કર્મ,વ્રત-ઉપવાસ અને બધા ધાર્મિક કામ કરવાનું બંધ કરી દેશે.એક સમય એવો આવશે કે જમીન અનાજ ઉગાડવાનું બંધ કરી દેશે અને પૃથ્વી પાણી માં સમય જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here