મંગળવાર ના દિવસે ન કરો આ 5 કામ,શાસ્ત્રો માં માનવામાં આવ્યા છે અશુભ

0
210

આપણાં ધર્મ શાસ્ત્રો અનુસાર અઠવાડીયા ના દરેક દિવસ નું પોતાનું એક મહત્વ છે.શાસ્ત્રો માં દરેક દિવસ ને ખુશહાલ અને સકારાત્મ્ક ઉર્જા વાળો બનાવવા માટે અલગ-અલગ ઉપાય જણાવ્યા છે.અઠવાડીયા ના ઘણા દિવસો એવા હોય છે જેમાં ઘણા કામ કરવાથી બચવું જોઈએ.સુખ-સમૃદ્ધિ મેળવવા માટે મંગળવાર ના દિવસ વિશેષ સાવધાની વર્તવિ જોઈએ.

1-મંગળવાર ના દિવસે અળદ ની દાળ ખાવી જોઈએ નહીં.જ્યોતિષ મુજબ અળદ ની દાળ જેને કાળી દાળ પણ કહે છે તેનો સંબંધ શનિ ગ્રહ થી હોય છે.શનિ અને મંગળ ગ્રહ એક-બીજા ના વિપરીત ગ્રહ માનવામાં આવે છે.

2-શાસ્ત્રો મુજબ મંગળવાર ના દિવસે ક્યારેય પણ જમીન નું ખોદકામ ન કરવું કોઈએ.આવું કરવાથી અશુભ ફળ ની પ્રાપ્તિ થાય છે.

3-મંગળવાર ના દિવસે ધારદાર વસ્તુઓને બજાર થી ખરીદીને ઘરે લાવવી જોઈએ નહીં.આ નકારત્મ્ક્તા ને બઢાવો આપે છે.

4-મંગળવાર ને દિવસે વાળ કે દાઢી કરવી જોઈએ નહીં.

5-મંગળવાર ના દિવસે ભૂલ થી પણ કોઇની સાથે બહેસ કે લડાઈ-ઝધડો કરવો જોઈએ નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here