વર્ષ પૂરું થતાં પહેલા જરૂર પતાવી લો આ 4 કામ,નહીં તો થશે મુશ્કેલી

0
161

આ વર્ષ પૂરું થવા માં ફ્ક્ત 5 દિવસ વધ્યા છે.તેની પછી 2019 ની શરૂઆત થઈ જશે.નવા વર્ષે જલસો કરવાની તમારી તૈયારી શરૂ પણ થઈ ગઈ હશે.પંતરું શું તમે 31 ડિસેમ્બર પહેલા ઘણી લાંબી નાણાકીય જવાબદારીઓને પૂરી કરી લીધી છે.જો નહીં તો હવે મોડુ ના કરો.તમારા ઘણા કામ એવા છે કે તે ઊભા રહી જશે કે બંધ થઈ જશે.આનું પરિણામ તમારે નવા વર્ષે ભૂગતવું પડી શકે છે.અમે તમને એક થોડા કામ વિશે જણાવા જઈ રહ્યા છીએ તેને 31 ડિસેમ્બર પહેલા પતાવી લેવા જોઈએ.

આયકર રિટર્ન નથી ભર્યું તો જલ્દી કરો

જો તમે તમારું આયકર રિટર્ન છેલ્લી તારીખ સુધી માં નથી ફાઇલ કર્યું તો ભારી દંડ થી બચવા માટે 31 ડિસેમ્બર પહેલા જરૂર ભરો.તેની પછી ભરતા તમારે ભારી પેનલ્ટી ભરવી પડી શકે છે.આયકર વિભાગના નવા નિયમ મુજબ,જે કરદાતા નકકી કરેલ તારીખ પછી રિટર્ન ભરશે,તેમણે વધુ દંડ ભોગવવો પડશે.અત્યારે 31 ડિસેમ્બર સુધી મોડુ આઇટીઆર ભરતા 5,000 રૂપિયા નો દંડ લાગે છે,પરંતુ 1 જાન્યુઆરી 2019 થી 31 માર્ચ 2019 દરમિયાન આ પેનલ્ટી 10,000 રૂપિયા થઈ જશે.

ડેબિટ-ક્રેડિટ કાર્ડ બ્લોક થતાં રોકો

રિજર્વ બેન્ક ના નિર્દેશ અનુસાર,બધી જ બેન્કો એ પોતાના મેગસ્ટ્રિપ(મેગ્નેટિક સ્ટ્રવ એટ્લે કાળી પટી)વાળા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ને આઇએમવી ચિપ કાર્ડ માં 31 ડિસેમ્બર 2018 સુધી બદલવાના છે.આ તારીખ પછી બધા મેગસ્ટ્રિપ કાર્ડ બ્લોક કરી દેવામાં આવશે.જો તમારી પાસે કાળી પટી વાળા ડેબિટ કે ક્રેડિટ કાર્ડ છે અને તમે હજી સુધી તેને આઇએમવી માં નથી બદલ્યું તો મોડુ ના કરો.તમે તમારી બેન્ક ની શાખા માં જઈ ને કે ઓનલાઇન આવેદન દઈને કાર્ડ ને જલ્દી થી જલ્દી બદલી લો.

સીટીએસ ચેક જ કામ કરશે

જૂની ચેક બુક બદલવા ને લઈને ત્રણ મહિના પહેલા થી જ આરબીઆઇ એ બૅન્કો ને નિર્દેશ આપ્યો હતો અને છેલ્લી તારીખ 31 ડિસેમ્બર નક્કી કરી હતી.આવામાં તમારી પાસે હજી જૂની ચેક બુક છે તો સીટીએસ-2010 ચેકબુક માટે જલ્દી થી જલ્દી આવેદન કરી દો.1 જાન્યુઆરી 2019 થી બધી ચેક બુક જૂના ચેક સ્વીકારશે નહીં.સીટીએસ 2010 ચેક બુક માટે પોતાની બેન્ક થી સંપર્ક કરો.ચેક ને જમણી બાજુ સીટીએસ 2010 લખેલ હોય છે.

નેટ બેંકિંગ માં ન આવી જાય મુશ્કેલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here