અચૂક ઔષધિ છે જાયફળ,આયુર્વેદ અનુસાર જાણો તેના ફાયદાઓ

0
194

જાયફળ એક એવી જડી છે,જે ઘણી સમસ્યાઓ માં ખૂબ જ લાભદાયક સાબિત થઈ છે.આયુર્વેદ અનુસાર જાયફળ એન્ટી-ઓકસીડેંટ અને એન્ટી-બેકટિરિયલ ગુણો ના કારણે પ્રતિરોધક ક્ષમતા ને મજબૂત બનાવે છે.

પાચન સંબંધિત બીમારી માં કારગર ગૅસ બનવા અથવા પેટ ફૂલવા જેવી સમસ્યાઓના ઈલાજ માટે બે ચમચી જાયફળ પાઉડર અને એક-ચૌથાઈ ચમચી હરદળ ના પાઉડર નું મિશ્રણ બનાવો.ભોજન કરવાથી થોડા સમય પહેલા આનું 1/8 ચમચી પાઉડર થોડા ગરમ પાણી સાથે લો.3-4 નાની એલચી,સૌઠ પાઉડર અને એક ચપટી જાયફળ નાખીને હર્બલ ચા પીવી ફાયદેમંદ છે.દસ્ત ના ઈલાજ માં એક ચમચી ખસ-ખસ,બે મોટી ચમચી ખાંડ,અડધી ચમચી એલચી અને જાયફળ મેળવી ને પીસી લો.દર બે કલાકે તૈયાર પાઉડર નું સેવન કરો.મિતલી અને અપચ ની સ્થિતિ માં એક ચમચી મધ ની સાથે 3-4 ટીપાં જાયફળ ના તેલ ના નાખીને સેવન કરવાથી આરામ મળે છે.

ઉધરસ-શરદી દૂર કરવાના ઈલાજ માટે આ જૂની રીત છે.એ કપ ગરમ પાણી માં 1/4 ચમચી જાયફળ મેળવીને પાણી કે ચા બનાવીને પીવી ફાયદેમંદ છે.

સાવધાની વરતો-ગરમ પ્ર્કૃતી ના હોવાને કારણ સીમિત માત્ર માં(રોજે 3-5 ગ્રામ) જાયફળ નું સેવન કરવું જ ફાયદેમંદ છે.આનું વધારે સેવન એકાગ્રતા અને સ્ફૂર્તિ માં કમી જેવી સમસ્યાઓને જન્મ આપે છે.આનાથી પેટ નો દુખાવો,જીવ ગભરાહટ થઈ શકે છે.આના વધુ સેવન થી ઍલર્જી,દમા,કોમાં જેવી ગંભીર બીમારી થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here