જાણો કેટલી જાતનું હોય છે મીઠું અને તેનાથી થવા વાળા લાભ

0
170

જો કોઈ વ્યક્તિ ને મીઠા વગર જમવાનું આપવામાં આવે તો કદાચ જ તે તેની ગળે ઉતરે.કોઈ પણ રસોડામાં મીઠું દરરોજ મળવા વાળો પદાર્થ છે.રોજિંદા જીવન માં ઉપયોગ માં થવા વાળા તે એક ખૂબ જ આવશ્યક પદાર્થ મીઠું ઘણા પ્રકાર નું હોય છે.જ્યાં શાક માં સાદું મીઠું નાખીએ છીએ તો પાણિપુરી ને ચટપટી બનાવવા માટે કાળું મીઠું તો વ્રત ના દિવસો માં સેંધા મીઠું નો ઉપયોગ થાય છે.ઘણા પ્રકાર માં મળવા વાળા મીઠા ના દરેક પ્રકાર ની પોતાની એક ખૂબી છે.તો ચાલો જાણીએ તેની વિશે,

સાદું મીઠું

બજાર માં પેકેટ ના રૂપ માં આ મીઠું બધા ઘર માં સૌથી વધુ ઉપયોગ માં લેવાય છે.આ મીઠાં માં સોડિયમ ની માત્ર ખૂબ જ વધુ માત્રા માં હોય છે.જો આનો ઉપયોગ સીમિત માત્રા માં કરવામાં આવે તો આનાથી ઘણા લાભ થાય છે.મેક્સ હેલ્થકેર ની ચીફ ડાઇટીશિયન રીતિકા સમાદાર કહે છે કે પેકેટ માં મળવા વાળું સફેદ મીઠું સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે પરંતુ આના વાસ્તવિક ફાયદા ત્યારે જ મળે છે,જ્યારે આ આયોડાઈજડ હોય.ભારત માં સાદા મીઠા નું ફોર્ટિફિકેશન થાય છે,જેના કારણે આમાં આયોડિન ની સંતુલિત માત્રા હોય છે.સાદું મીઠું આયોડિન નો એક સારો સ્ત્રોત હોય છે.આયોડિન શરીર માટે ખૂબ જ આવશ્યક હોય છે અને આની કમી થવાથી થાઈરૉઈડ જેવી બીમારી થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે.

સેંધા મીઠું

સેંધા મીઠા ને સામાન્ય રીતે વ્રત માં વિશેષ રૂપે ખાવામાં આવે છે.આ મોટાભાગે રંગહિન કે સફેદ રંગ નુ હોય છે.પરંતુ ક્યારે અન્ય પદાર્થો હોવાને કારણે તેનો રંગ હલકો લીલો,ઘાટો લીલી,જાંબલી, ગુલાબી, નારંગી, પીળો અથવા ગુલાબી હોય શકે છે.આયુર્વેદ માં આ મીઠા ને સર્વોતમ માનવામાં આવ્યું છે.જો આયુર્વેદ ઉપર વિશ્વાસ કરવામાં આવે તો આ મીઠા માં આવતા ઘણા ખનીજ લવણ પાચન તંત્ર ને સારું બનાવવાથી લઈને કોલેસ્ટ્રોલ,તણાવ,જ્વોઇંટ્સ પેન,સાઇનસ તથા અસ્થમા વગેરે ની નિયંત્રિત કરવામાં મદદગાર સાબિત થાય છે.

કાળું મીઠું

સાદા મીઠા પછી કાળા મીઠા નો ઉપયોગ જ ભોજન માં સૌથી વધુ વાર કરવામાં આવે છે.આમાં સોડિયમ ક્લોરાઈડ ની સાથે-સાથે સોડિયમ સલ્ફેટ,આયરન સલ્ફાઈડ,હાઈડ્રોજન સલ્ફાઈડ ની પણ થોડી માત્રા હોય છે.જ્યાં આયર્ન સલ્ફાઈડ ને કારણે તેનો રંગ ઘાટો રીંગણી દેખાય છે અને આમાં મળવા વાળા સલ્ફર લવણ ને કારણે આનો સ્વાદ તેમજ ગંધ બીજા મીઠા થી અલગ હોય છે.કાળા મીઠા ને આયુર્વેદિક ચીકીત્સા પદ્ધતિ માં એક ઠંડી તાસીર નો મસાલો માનવામાં આવે છે અને આનો પ્રયોગ એક રેચક અને પાચન સહાયક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here