સુષમા થી લઈને ઉમા ભારતી સુધી,આગલા વર્ષે લોકસભા ની ચૂંટલી નહીં લડે આ દિગ્ગજ નેતા

0
135

વર્ષ 2018 પૂરું થવા જઇ રહ્યું છે.આ આખું વર્ષ રાજનૈતિક રૂપ થી ખૂબ જ મહત્વનુ રહ્યું.આ વિધાનસભા ની ચૂંટણી માથી હાલમાં થયેલ મધ્ય પ્રદેશ,છાતીસગઢ ઉપરાંત પાંચ રાજ્યો ને આગલા વર્ષ થવા વાળા લોકસભા ની ચૂંટણી થી પહેલા સેમી ફાઇનલ સમાન ગણવામાં આવે છે.

આ વર્ષે ઘણા નેતાઓએ આગલા વર્ષે થવા વાળા સામાન્ય ચૂંટણી ન લડવાનું એલાન કરી દીધું છે.આમાથી બીજેપી નેતા સુષ્મા સ્વરાજ,ઉમા ભારતી,એનસીપી નેતા શરદપવાર જેવા દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે.અહિયાં અમે તમને એવા જ નેતાઓ વિશે જણાવા જઇ રહયા છીએ,જેમણે લોકસભા ચૂંટણી 2019 ન લડવાની ઘોષણા કરી દીધી છે.

સુષ્મા સ્વરાજ

વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ સ્વાસ્થ્ય કારણોસર 2019 ની ચૂંટણી નહીં લડે.તે અત્યારે મધ્યપ્રદેશ ના વિદિશા ની સાંસદ છે.2016 માં કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી ડોક્ટરો એ તેમને ધૂળ થી બચવાની સલાહ આપી છે.

શરદ પવાર

એનસીપી એ એલાન કર્યું છે કે પાર્ટી પ્રમુખ શરદ પવાર 2019 ની લોકસભા ચૂંટણી માં ભાગ્ય નહીં અજમાવે.હાલના સમય માં મહારાષ્ટ્ર થી રાજ્યસભા ના સાંસદ પવાર પુણે ની લોકસભા સીટ થી ઊભા રહેવાની અટકળો છે.

ઉમા ભારતી

કેન્દ્રિય મંત્રી ઉમા ભારતી એ પણ સ્વાસ્થ્ય કારણો થી ચૂંટણી માં ન ઊતરવાની ઘોષણા કરી છે.તેમને સ્પષ્ટ કર્યું છે કે તે રામ મંદિર નિર્માણ અને ગંગા ની સફાઈ જેવા મુદ્દાઓ ઉપર અવાજ બુલંદ કરવાનું શરૂ રાખશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here