કપૂર પરિવાર ના ક્રિસમસ સેલિબ્રેશન માં છાયા તૈમૂર,જુઓ અંદર ના ફોટા

0
188

દર વર્ષ ની જેમ આ વર્ષે પણ કપૂર ફેમેલીએ ક્રિસમસ પર એક ગેટ ટુ ગેધર રાખ્યું હતું.જ્યાં કરીના કપૂર,કરિશ્મા કપૂર,સૈફ અલી ખાન,રણધીર કપૂર,આદિત્ય કપૂર અને બબીતા સહિત તેમના બાળકો પણ પહોચ્યા હતા.

પરંતુ પાર્ટી ની લાઈમ લાઇટ ચોરી તૈમૂર અલી ખાન એ.જેમને પોતાની ક્યૂટનેસ થી બધા નું દિલ જીતી લીધું હતું.પાર્ટી ના ઘણા અંદર ના ફોટા સામે આવ્યા હતા જેમાં તૈમૂર અલગ જ નજર આવી રહ્યા હતા.તમે પણ જુઓ આ ફોટા…

સૈફ-કરીના અહિયાં તૈમૂરને લઈને પહોચ્યા.તેની પહેલા ત્રણેયે મીડિયા વાળા ને પોજ આપ્યા પછી પાર્ટી માં શામેલ થયા.આ મૌકા ઉપર તૈમૂર અને તેના પાપા સૈફ એ મેચિંગ સ્કાઇ બ્લૂ કલર ના કપડાં પહેર્યા હતા તો બેબો વ્હાઇટ ટોપ માં નજર આવી હતી.તેમણે ગોગલ પણ પહેર્યા હતા.

ત્યાં જ કરિશ્મા કપૂર અને તેમના બને બાળકો કિયાન અને સમાયરા અહિયાં ક્રિસમસ ના લાલ રંગ માં જોવા મળ્યા હતા,લોકો એ અહિયાં ખૂબ જ મસ્તી કરી અને ઘણા ફોટોસ પણ શેર કર્યા હતા.

ફૅમિલી ના સિનિયર રણધીર કપૂર અને બબીતા સહિત બાકી મેમ્બર્સ પણ ફેસ્ટિવલ મૂડ માં નજર આવ્યા.તેના આ ફોટા તે વાત ના સબૂત છે.પરંતુ,ઋષિ કપૂર અને તેમની પત્ની નીતુ કપૂર અહિયાં જોવા મળ્યા ન હતા.ઋષિ આ દિવસો લંડન માં પોતાનું ઈલાજ કરાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here