રાશિફળ 26 ડિસેમ્બર એ શું કહે છે રાશિ ભવિષ્ય જાણો

0
252

મેષ:મન અશાંત રહેશે.પરિવાર નો સહયોગ મળશે.શૈક્ષિક કર્યો માં રૂકાવટ આવી શકે છે.ખર્ચા વધુ રહેશે.

વૃષભ: વાચવા-લખવામાં રુચિ રહેશે.શૈક્ષણીક કર્યો ના સારા પરિણામ મળશે.મિત્રો નો સહયોગ મળશે,પરંતુ આત્મસંયંત રહો.

મિથુન:આત્મસંયંત રહો.ક્રોધ તથા વધારે આવેશ થી બચો.પરિવાર ની સમસ્યા રહેશે.ખર્ચા વધુ રહેશે.રહન-સહન કષ્ટમય રહેશે.

કર્ક:મન માં શાંતિ તથા પ્રસન્નતા ના ભાવ રહેશે.પરિવાર માં સુખ શાંતિ રહેશે.સુખ સુવિધાઓ વધશે.

સિંહ:પરિવાર ની સાથે કોઈ ધાર્મિક સ્થળ ની યાત્રા નો કાર્યક્રમ બની શકે છે.યાત્રા કષ્ટમય રહેશે.માતા નું સ્વાસ્થ્ય બગડી શકે છે.

કન્યા:ધૈર્યશીલતા ઓછી થશે.પરિવાર માં આપસી મતભેદ થઈ શકે છે.લેખન જેવા બૌધિક કાર્યો થી આવક મળી શકે છે.

તુલા: સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહો.નૌકરી માં કોઈ વધારા ની જવાબદારી મળી શકે છે.પરિશ્રમ વધુ રહેશે. આત્મસંયંત રહો.

વૃશ્ચિક:આત્મવિશ્વાસ થી ભરપૂર રહેશો.કપડાં વગેરે ઉપર ખર્ચ વધશે.સંતાન તરફ થી કોઈ સુખદ સમાચાર મળી શકે છે.

ધનુ:વધારે પડતાં ક્રોધ થી બચો. ઘર પરિવાર માં ધાર્મિક માંગલિક કર્યો થશે.કપડાં ભેટ માં મળી શકે છે.મિત્રો નો સહયોગ મળશે.

મકર:માનસિક શાંતિ રહેશે.પરિવાર ની સાથે યાત્રા ઉપર જવાનો કાર્યક્ર્મ બની શકે છે.ખર્ચા વધુ રહેશે.સ્વાસ્થ્ય નુ ધ્યાન રાખો.

કુંભ: આશા-નિરાશા ના મિશ્રિત ભાવ મન માં રહેશે.ઘર પરિવાર માં ધાર્મિક કાર્યો થશે.મિત્રો નો સહયોગ મળશે.ધાર્મિક સંગીત માં રુચિ વધશે.

મીન:માનસિક શાંતિ તો રહેશે જ,પરંતુ સ્વભાવ માં ચીડિયાપણું પણ રહેશે.ધર્મ પ્રત્યે શ્ર્દ્ધા ભાવ રહેશે.માન-સન્માન માં વૃદ્ધિ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here