6 નવેમ્બર એ શું કહે છે તમારા તારા

0
220

મેષ:ધૈર્યશીલતા ઓછી છે.પારિવારિક સમસ્યા પરેશાન કરી શકે છે.ધન ની સ્થિતિ સંતોષજનક રહેશે.ધંધા માં મુશ્કેલીઓ આવી શકે છે.

વૃષભ:મન માં પ્રસન્નતા ના ભાવ રહેશે,પરંતુ નકારાત્મક વિચારોનો પ્રભાવ પણ મન માં રહેશે.શૈક્ષિક કાર્ય માં અવરોધ આવી શકે છે.

મિથુન: માનસિક પરેશાની વધશે.ધન ની અછત રહેશે.કાર્યક્ષેત્ર માં પરિશ્રમ ને અનુરૂપ સફળતા શંકાસ્પદ છે.

કર્ક: મન અશાંત રહેશે.ધંધા ની સ્થિતિ સંતોષજનક રહેશે.સરકારી કાર્યો ની મુશ્કેલી દૂર થશે.સ્વાસ્થ્ય પ્રતિ સાવચેત રહો.

સિંહ: આત્મવિશ્વાસ ઓછો થશે.પરિવાર ની સમસ્યા પરેશાન કરી શકે છે.જીવનસાથી નો સહયોગ મળશે.ખર્ચ વધુ રહેશે.

કન્યા: મન માં શાંતિ તેમજ પ્રસન્નતા ના ભાવ રહેશે,પરંતુ સ્વભાવ માં ચીડિયાપણું અવસ્શે.વાતચીત માં સંયત રહો.આવકની પરિસ્થિતિમાં સુધારો થશે.

તુલા: આશા-નિરાશા નો મિશ્રિત ભાવ મન માં રહેશે.જીવનસાથી નો સહયોગ તો મળશે,પરંતુ વૈચારિક મતભેદ થઈ શકે છે.માતા-પિતા નું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.

વૃશ્ચિક: માનસિક શાંતિ રહેશે.ઘર-પરિવાર માં ધાર્મિક કાર્ય થશે.કપડાં વગેરે ઉપર ખર્ચ વધશે.માતા પાસે થી ધન ની પ્રાપ્તિ થઈ શકે છે.

ધનુ: મન માં નિરાશા તેમજ અસંતોષ નો ભાવ રહેશે.પરિવાર ની સમસ્યા પરેશાન કરી શકે છે.બોલી માં કઠોરતા ના ભાવ રહેશે.

મકર: ધૈર્યશીલતા ઓછી રહેશે.જીવનસાથી સાથેના સંબંધો માં સુધાર થશે.માતા-પિતા નો સહયોગ મળશે.ધંધા માં પ્રગતિ થશે.

કુંભ: આત્મવિશ્વાસ ભરપૂર રહેશે.ધાર્મિક સંગીત પ્રત્યે રુચિ રહેશે.વાહન સુખ માં વૃદ્ધિ થશે.આવક ની સ્થિતિ સંતોષજનક થશે.

મીન: માનસિક અશાંતિ રહેશે.પારિવારિક જીવન સુખમય થશે.સંતાન ના સ્વાસ્થ્ય માં સુધાર થશે.ખર્ચ વધુ રહેશે.પોતાના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here