મુકેશ અંબાણિ ની વેનિટી વેન ને અંદર થી જોયા પછી ભૂલી જશો અંટીલિયા ની ચંકદમક,જુઓ ફોટા

0
312

દુનિયા ના ધનવાન વ્યક્તિઑ માં શામેલ મુકેશ અંબાણિ ની પાસે દુનિયા ની કિંમતી વસ્તુઓ છે.તેનું ઘર જ લોકો માટે એક રહસ્ય જેવુ છે.જેટલો જોરદાર તેમની પાસે બંગલો છે તેટલી જ જોરદાર વિનિટી વેન પણ મુકેશ અંબાણિ તેમની ગાડીઓ ના કાફિલા માં રાખે છે.તો ચાલો જોઈએ તેમની વેનિટી કાર ના અંદર ના ફોટા.

મહેલ ની જેમ વૈભવી છે.અંબાણિ ની વેનિટી વેન ને કોઈ વૈભવી મહેલ ની જેમ સજાવવામાં આવી છે.આમ તો તેમની પાસે દુનિયા ની મોંઘી ગાડીઓ છે પરંતુ આખા કાફિલા માં સૌથી ભવ્ય અને શાનદાર વાહન આ છે.

મળશે બધી જ સુવિધા

આ બે માળ ની વેન માં દરેક સુવિધા મળશે જે એક ધનવાન વ્યક્તિ ને જીવન માં જોઈતી હોય.સુવા માટે બેડરૂમ,મુલાકાત માટે મિટિંગ રૂમ,કિચન,બાલ્કની,છત,બાર બધુ જ મળશે.

જેવુ કામ તેવો ભાવ

અંબાણિ તો અંબાણિ છે તે સસ્તી વસ્તુ ને પણ અડી લે તો લોકો માની લે છે કે તેનો ભાવ વધુ જ હશે.તો તમે અંદાજો લગાવી શકો છો કે જે વસ્તુ મોંઘી દેખાય છે તે કેટલી મોંઘી હશે.મીડિયા અહેવાલ ના મુજબ આ વેનિટી વેન ની કિંમત 25 કરોડ રૂપિયા છે.

સુરક્ષા ના છે ખાસ ગોઠવણ

આમ દેખાવમાં તો આ વેનિટી એક કિલ્લા ની જેમ છે,સાથે જ આની સુરક્ષા વિશે જાણ્યા પછી તમે પણ માની જશો કે રાજા મહારાજઑ ના કિલ્લા ની સિક્યોરિટી પણ આવી નહીં હોય.ભલે આગ લાગી જાય કે બોમ ફાટી જાય,આ વેનિટી વેન નો વાળ પણ વાંકો નહીં થાય.એવો કંપની નો દાવો છે.

ઇંટિરિયર નું રાખવામા આવ્યું છે ધ્યાન

અંદર ના ફોટા જોઈને તમે સમજી ગયા હશો કે આ વેનિટી વેન નું ઇંટિરિયર ખાસ રીતે ડિજાઇન કરાવવામાં આવ્યું છે.એકદમ રોયલ લૂક આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

રજીસ્ટ્રેશન ની કિંમત માં નેનો નો કાફિલો બની જાય

મુકેશ અંબાણી ની કાર ફ્ક્ત મોંઘી જ નથી પરંતુ આને ચલાવવાનો ખર્ચ પણ ખૂબ જ મોંઘો છે.મુંબઈ આરટીઓ એ આ વેન ને રસ્તા ઉપર ચલાવવા માટે 1.82 કરોડ રૂપિયા લીધા છે.આટલી કિંમત માં તો 15 નેનો કાર રજીસ્ટ્રેશન સાથે રસ્તા ઉપર ઉતરી જાય અને કાફિલો સ્વદેશી પણ કહેવાત. આ વેન નું નિર્માણ કોઈ ભારતીય કંપની એ નથી કર્યું,એટ્લે કે આ વેન પણ વિદેશી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here