5 નવેમ્બર એ શું કહે છે તમારા તારા

0
238

મેષ: આત્મસંયમ રહો.તમારી લાગણી ને કાબૂ માં રાખો.માતા નું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.રહન-સહન મુશ્કેલ ભર્યું થઈ શકે છે.

વૃષભ: માનસિક શાંતિ રહેશે.મિત્રો નો સહયોગ મળશે.સંતાન તરફ થી સુખદ સમાચાર મળી શકે છે.કાર્યક્ષેત્ર ની પરિસ્થિતી માં સુધાર થશે.

મિથુન: મન અશાંત રહેશે.આત્મવિશ્વાસ ઓછો થશે.સ્વભાવ ચિડિયાતો થઈ શકે છે.સ્વાસ્થ્ય પ્રતિ સાવચેત રહો.

કર્ક: કાર્ય પ્રતિ જોશ તેમજ ઉત્સાહ રહેશે.પરંતુ વધુ ઉત્સાહી ન બનો.ક્રોધ વધુ આવશે.ધર્મ પ્રતિ શ્રદ્ધા ભાવ રહેશે.

સિંહ:માનસિક અશાંતિ રહેશે,પરંતુ વાણી માં સૌમ્યતા રહેશે.માતા-પિતા નું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.જીવન અસહજ રહેશે.

કન્યા:માનસિક અશાંતિ રહેશે,પરંતુ વાતચીત માં સંતુલન બનાવી રાખો.નોકરી માં ઓફિસરો સાથે મતભેદ વધી શકે છે.કાર્યક્ષેત્ર માં બદલાવ થઈ શકે છે.

તુલા:પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળ ની યાત્રા ઉપર જવાનો કાર્યક્રમ બની શકે છે.રહન-સહન મુશ્કેલ ભર્યું થઈ શકે છે.

વૃશ્ચિક: સંતાન સુખ માં વૃદ્ધિ થશે.જીવનસાથી નું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.વધુ પરિશ્રમ કરવો પડી શકે છે.ખર્ચ વધુ રહેશે.

ધનુ: ક્રોધ તેમજ આવેશ વધુ રહેશે.કૌટુંબિક સમસ્યાઓ વધી શકે છે. ભાઈ-બહેન નો સહયોગ મળી શકે છે.

મકર: ધૈર્યશીલતા ઓછી થઈ શકે છે.જીવનસાથી સાથે મનમુટાવ થઈ શકે છે.ઉચ્ચ અભ્યાસ માટે બીજા સ્થળે જવું પડી શકે છે.

કુંભ: નોકરી માં ઇચ્છા વિરુદ્ધ કોઈ વધારાની જવાબદારી મળી શકે છે.પરિશ્રમ વધુ રહેશે.કોઈ જૂના મિત્ર સાથે યાત્રા ઉપર જઈ શકો છો.

મીન: આત્મવિશ્વાસ થી લવરેજ રહેશે.સંતાન ને કષ્ટ રહેશે.કાર્યસ્થળે પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here