આજે ધનતેરસ છે, આ 5 વસ્તુ નું દાન કરશો તો થશે ધન લાભ

0
173

દિવાળી થી પહેલા ધનતેરસ નો તહેવાર મનાવવામાં આવે છે.ધનતેરસ ના દિવસે ઘણી વસ્તુ ખરીદવામાં આવે છે પરંતુ આ દિવસે વિશેષ રૂપ થી સોનું ચાંદી ખરીદવામાં આવે છે.પુરાણો માં જણાવવામાં આવ્યું છે કે ધનતેરસ ના દિવસે ફ્ક્ત ખરીદવાનું જ નહીં પરંતુ દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે.એવું કહેવાય છે કે આ દિવસે આપેલ દાન તમે પછી કેટલાય ઘણા વધુ લાભ આપે છે.ચાલો જાણીએ આ દિવસે કઈ વસ્તુ નું દાન કરવું જોઈએ.

અન્ન નું દાન

જો સ્વાસ્થ્ય ની સમસ્યા હોય તો અન્ન જેવા કે ઘઉં અને ચોખાનું દાન કરવું ઉત્તમ રહે છે.આની સાથે જ પાણી નું દાન કરવું પણ શુભ રહે છે.એ વાત નું ધ્યાન રાખવું જોઈએ કે દાન એવી વ્યક્તિ ને કરો તેને હકીકત માં જરૂર હોય.

પીળા કપડાં નું દાન

ધનતેરસ ના દિવસે તમે કોઈ ગરીબ વ્યક્તિ ને નવા પીળા કપડાં નું દાન કરી શકો છો.ધનતેરસ ના દિવસે કપડાં નું દાન સૌથી મહાનદાન ગણાય છે.

નારિયળ તેમજ મીઠાઇ નું દાન

ધનતેરસ ના દિવસે તમારે કોઈ જરુરમંદ વ્યક્તિ ને નારીયલ તેમજ મીઠાઇ નું દાન દેવું જોઈએ.આવું કરવાથી તમારે પૈસા ની અછત નો સામનો નહીં કરવો પડે.

લોખંડ નું દાન

ધનતેરસ ના દિવસે લોખંડ નું દાન કરવાથી તમારું દુર્ભાગ્ય ચાલ્યું જાય છે,તમને શુભ ફળ ની પ્રાપ્તિ થાય છે.

સુહાગ ના સામાન નું દાન

જે કૂંવારી છોકરીઓ ના લગ્ન થઈ રહ્યા નથી તેમણે જલ્દી લગ્ન માટે સુહાગ નો સામાન દાન કરવો જોઈએ.આનાથી લગ્ન જલ્દી થઈ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here