લગ્ન પહેલા આ 6 અભિનેત્રીઓ ને ડેટ કરી ચૂક્યો છે શ્રીસંથ,એક ધોની ની ખાસ મિત્ર હતી

0
297

ટીમ ઈન્ડિયા થી બેન થઈ ગયેલા ક્રિકેટર એસ શ્રીસંથ આ દિવસો માં રિયાલીટી શો બિગ બોસ સિજન-12 માં ખૂબ ધૂમ મચાવી રહ્યો છે.વર્ષ 2013 માં આઇપીએલ સ્પોટ ફિકસીંગ માં ફસવાને કારણ તેનું કરિયર સંપૂર્ણ સમાપ્ત થઈ ગયું.તે પાછલા ઘણા વર્ષો થી ક્રિકેટ થી દૂર છે.પાંચ વર્ષ પહેલા શ્રીસંથ ના લગ્ન 2013 માં જયપુર ની રાજકુમારી ભુવનેશ્વર કુમારી સાથે થયા હતા.પરંતુ શું તમને ખબર છે કે લગ્ન થી પહેલા શ્રીસંથ આ 6 અભિનેત્રીઓને ડેટ કરી ચૂક્યો છે.આગલી સ્લાઇડ માં જાણો કે એ 6 અભિનેત્રી કોણ છે.

‘હેટ સ્ટોરી 2’ ફિલ્મ માં નજર આવેલી સૂરવિન અને શ્રીસંથ ની પહેલી મુલાકાત વર્ષ 2008 માં રિઆલિટી શો એક ખિલાડી એક હસીના ના સેટ ઉપર થઈ હતી.આ શો વખતે જ બનેની મિત્રતા ઘણી વધી ગઈ હતી.આ બને ઘણી વાર એક સાથે પાર્ટીસ અને હેંગઆઉટ કરતાં જોવા મળ્યા હતા,પરંતુ 2009 માં શ્રીસંથ એ સૂરવિન સાથે દૂરી બનાવી લીધી.

સૂરવિન પછી શ્રીસંથ નો અફેર મિનિષા લાંબા સાથે ચાલ્યો.બનેની મુલાકાત વર્ષ 2009 માં ફિલ્મ એવાર્ડ ફંકશન વખતે મકાઉ માં થઈ હતી.મિનિષા ને તમે ફિલ્મ બચના એ હસીનો અને કીડનેપ માં જોય હશે.શ્રીસંથ અને મનીષા નો અફેર થોડા દિવસો જ ચાલ્યો.બને ને ઘણી પાર્ટી અને ફંકશન માં જોવા મળ્યા હતા.

શ્રેયા અને શ્રીસંથ ના અફેર ના સમાચાર 2008 માં ચર્ચા માં આવ્યા હતા.બને સારા મિત્ર બની ગયા હતા અને તેમનો સંબંધ આગલા લેવલ પર જવાનો હતો.પરંતુ પછી અચાનક શ્રેયા એ શ્રીસંથ સાથે બ્રેકઅપ કરી લીધું.શ્રેયા તે સમયે પોતાના કરિયર ઉપર ફોકસ કરવા માંગતી હતી.તેમની પાસે પ્રેમ અને રોમાન્સ માટે સમય ન હતો.

વર્ષ 2011 માં રીયા અને શ્રીસંથ ની ડેટિંગ ના સમાચાર ખૂબ જ ચર્ચા માં આવી હતી.રીયા આ સંબંધ ને આગળ લઈ જવા માંગે છે,પરંતુ યુવરાજ સાથે દોસ્તી ખરાબ હોવાને કારણે શ્રીસંથ એ રીયા થી દૂરી  બનાવી લીધી.પ્રખ્યાત ક્રિકેટર યુવરાજ સિંહ સાથે બ્રેકઅપ પછી રીયા એ શ્રીસંથ સાથે દોસ્તી કરી.

બૉલીવુડ અભિનેત્રી શાહજાન ની સાથે પણ શ્રીસંથ ના સંબંધ ના સમાચાર એક સમયે ખૂબ જોર માં હતા.શાહજાન એ બૉલીવુડ માં રોકેટ સિંહ ફિલ્મ થી ડેબ્યું કર્યું હતું.પરંતુ,પછી શાહજાન એ કહ્યું કે અમે બને એક સારા મિત્ર છીએ.

રાય લક્ષ્મી સાઉથ ની ફેમસ અભિનેત્રી છે.રાય લક્ષ્મી એ 2017 માં ફિલ્મ ‘જુલિ 2’થી પોતાના બૉલીવુડ કરિયર ની શરૂઆત કરી હતી.શ્રીસંથ અને રાય લક્ષ્મી નો અફેર ખૂબ જ ચર્ચા માં હતો.આ અફેર વધુ તો ન ચાલ્યો પરંતુ એવું માનવામાં આવે છે કે બને એક બીજા થી ખૂબ જ નજીક હતા.એક સમયે લક્ષ્મી કેપ્ટન કુલ ની સાથે કથિત રૂપ થી નજીક ના સંબંધ માં હતી,પરંતુ આ પ્રેમ વાર્તા વધુ દિવસ ન ચાલી અને બને અલગ થઈ ગયા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here