3 નવેમ્બર એ શું કહે છે તમારા તારા

0
180

મેષ:માનસિક શાંતિ રહેશે,પરંતુ ધૈર્યશીલતા ઓછી થશે,કાર્યક્ષેત્ર માં મુશ્કેલીઓ આવી શકે છે.જીવન કષ્ટમય થઈ શકે છે.

વૃષભ:વાંચન માં રુચિ વધશે.શૈક્ષણિક કાર્યો માં સુખદ પરિણામ મળશે.સંતાન પાસે થી સુખદ સમાચાર મળી શકે છે.

મિથુન:આત્મવિશ્વાસ ઓછો થશે.માતા-પિતા નું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.દૈનિક જીવન અવ્યવસ્થિત રહેશે.ખર્ચા વધુ થશે.

કર્ક:વાણી માં મધુરતા રહેશે,પરંતુ ધૈર્યશીલતા પણ ઓછી રહેશે.પરિવાર માં અશાંતિ રહેશે.માતા-પિતા નો સહયોગ મળશે.

સિંહ:માનસિક શાંતિ રહેશે,પરંતુ આત્મવિશ્વાસ ઓછો થશે.નોકરી માં ઓફિસરો સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.

કન્યા:ગુસ્સો કરવાથી બચો.પરિવારિક સમસ્યા પરેશાન કરી શકે છે.પરિવાર ની સાથે ધાર્મિક સ્થળ ના પ્રવાસે જઈ શકો છો.

તુલા:પોતાની લાગણી ને કાબૂ માં રાખો.જીવનસાથી સાથે મનમુટાવ થઈ શકે છે.પિતા પાસે થી ધન પ્રાપ્તિ થઈ શકે છે.

વૃશ્ચિક:શૈક્ષણિક કાર્ય માં સફળતા મળશે.ઉચ્ચ અભ્યાસ માટે કોઈ દૂર જગ્યાએ જઈ શકો છો.કપડાં ઉપર ખર્ચ વધશે.

ધનુ:આળસ વધુ રહેશે.આત્મવિશ્વાસ ઓછો થશે.જીવનસાથી નું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.નોકરી માં ઓફિસરો સાથે મતભેદ થઈ શકે છે.

મકર:મન અશાંત થશે.સ્વભાવ માં હઠીલાપણું આવશે.જીવનસાથી નું સ્વાસ્થ્ય ખરાબ રહેશે.અનિયોજિત ખર્ચ વધશે.

કુંભ:મન માં પ્ર્સન્નતા ના ભાવ રહેશે.આત્મવિશ્વાસ થી ભરાયેલા રહેશો.શૈક્ષણિક કાર્ય માં વિક્ષેપ પડી શકે છે.પરિશ્રમ વધુ રહેશે.

મીન:ધર્મ પ્રત્યે શ્રદ્ધા ભાવ રહેશે.શૈક્ષણિક કાર્ય માં મુશ્કેલી આવી શકે છે.સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહો.પરિવાર નો સહયોગ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here