આ છે દુનિયા ની 10 સૌથી મોંઘી દારૂ,આમ માણસ સપના માં પણ વિચારી નથી શકતો આને પીવાની વિશે

0
351

દારૂ પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેમ છતાં દુનિયા માં મોટી સંખ્યા માં લોકો તેનું સેવન કરે છે.પ્ર્તિબંધ અને સલાહ ની બીકે લોકો સંતાઈ ને પીવે છે તો ઘણા લોકો ખુલેઆમ પીવે છે.દારૂ ના ભાવ પીવા વાળા ની હેસિયત નું પ્રમાણ આપે છે.મોટા મોટા લોકો પોતાના ઘર માં મહેમાનો ની સામે મોંઘી મોંઘી દારૂ પીરસે છે.જેથી તેમની આબરૂ વધે.આ પોસ્ટ માં અમે તમને એ મોંઘી દારૂ ના ભાવ વિશે જણાવા જઈ રહ્યા છે.જે પાર્ટીઓમાં ચર્ચા નો વિષય બને છે.

વિયલ બોન સિકોર્સ એલ.સૌથી મોંઘી બીયર.કિંમત 78 હજાર રૂપિયા.

ધ વીંસ્ટન કોક્ટેલ,કિંમત 9 લાખ.

વાઇન જેનું નામ છે શૈટિયું ડી ક્યુમ.કિંમત 85 લાખ.

પેનફોલ્ડસ અમ્યુલ.આ સૌથી મોંઘી રેડ વાઇન છે.પેન ના આકાર જેવી બોટલ માં આવવા વાળી આ વાઇન 1 કરોડ 11 લાખ ની છે.

અંગોસ્તુરા ની બાજુ થી લેગેસી.આને સૌથી મોંઘી દારૂ માં ગણવામાં આવે છે.કિંમત 16 લાખ રૂપિયા.આને ફ્ક્ત 20 લોકો એ અત્યાર સુધી માં ખરીદી છે.

અમમાંડ ડી બ્રિગનૈક મીડાસ.આને દુનિયા ની સૌથી મોંઘી સેંપેન માં ગણવામાં આવે છે.આની બોટલ ની મોટી સાઇઝ ઊંચી કિંમત નું એક કારણ છે.આની કિંમત 1 કરોડ 40 લાખ રૂપિયા છે.

આનું નામ છે ડૈલમોર 62.આને દુનિયા ની સૌથી મોંઘી વ્હીસ્કી માનવામાં આવે છે.આ એટલી બધી મોંઘી છે કે આની અત્યાર સુધી માં ફ્ક્ત 12 બોટલ જ બનાવવામાં આવી છે.કિંમત-1 કરોડ 40 લાખ થી વધુ.

આ છે ડીવા વૉડકા.એવું કહેવાય છે કે આનો ટેસ્ટ નેલપૉલિશ જેવો હોય છે.આ બોટલ ની અંદર એકદમ વચ્ચે સ્વરોસ્કી ના ક્રિસ્ટલ લાગેલ છે.આ ક્રિસ્ટલ ને ડ્રિંક માં ભેળવીને પીવામાં આવે છે.

આ દારૂ નું નામ છે ટકીલા લે.925.જે બોટલ માં આની પૅકિંગ થાય છે તેમાં 6,400 હીરા જડેલ હોય છે.આને મેક્સિકો માં સૌથી પહેલા લોન્ચ કરવામાં આવી હતી.પરંતુ આને હજી સુધી કોઈએ ખરીદી નથી.એ કારણે આની સાચી કિંમત ની હજી સુધી ખબર પડી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here