રાશિફળ : 2 નવેમ્બર એ શું કહે છે તમારા તારા

0
238

મેષ: માનસિક શાંતિ રહેશે,પરંતુ સ્વભાવ ચિડચિડો થઈ શકે છે.પરિવારિક સમસ્યા પરેશાન કરી શકે છે.

વૃષભ: આશા-નિરાશા ના મિશ્રિત ભાવ મન માં રહેશે.ઘર ની સ્થિતિ માં સુધાર થશે.કાર્યક્ષેત્ર માં અવરોધ આવી શકે છે.

મિથુન: મન અશાંત રહેશે.પિતા નું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.કોઈ મિત્ર સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.

કર્ક: મન અશાંત રહેશે.આત્મવિશ્વાસ ઓછો થશે.ખાવાપીવા પ્રતિ સાવચેત રહેવું.પેટ ખરાબ થઈ શકે છે.યાત્રા પર જવું પડી શકે છે.

સિંહ: આશા-નિરાશા ના મિશ્રિત ભાવ મન માં રહેશે.જીવનસાથી નો સહયોગ મળશે.અનિયોજિત ખર્ચ  વધશે.સંતાન ને કષ્ટ થશે.

કન્યા: કાર્ય ની પ્રતિ જોશ અને ઉત્સાહ રહેશે.પરંતુ ધૈર્યશીલતા ઓછી થઈ શકે છે.કોઈ મિત્ર નું આગમન થઈ શકે છે.

તુલા: મન અશાંત રહેશે.જીવનસાથી સાથે ઝધડો થઈ શકે છે.કોઈ મિત્ર ના સહયોગ થી પૈસા કમાવા ના સાધન વિકસિત થઈ શકે છે.

વૃશ્ચિક: સંતાન સુખ માં વૃદ્ધિ થશે.શૈક્ષણિક કાર્ય માં સફળતા મળશે.નોકરી માં ઓફિસરો સાથે મત ભેદ થઈ શકે છે.પરીવર્તન ના યોગ બની રહ્યા છે.

ધનુ: પરિવારિક સમસ્યા વધી શકે છે. ધૈર્યશીલતા ની અછત રહેશે.નોકરી માં ઓફિસરો સાથે મત ભેદ થઈ શકે છે.કાર્યભાર માં વૃદ્ધિ થઈ શકે છે.

મકર: જીવનસાથી નું સ્વસ્થય ખરાબ રહેશે.માતા નો સહયોગ તથા સાનિધ્ય મળશે.કોઈ મિત્ર ના સહયોગ થી વ્યાપાર વધી શકે છે.

કુંભ: માનસિક શાંતિ રહેશે.કોઈ મિત્ર ના સહયોગ થી રોજગાર નો અવસર મળી શકે છે.આવકમાં વધારો થશે.પરિશ્રમ નો અવસર મળી શકે છે.પરિશ્રમ પણ વધી શકે છે.

મીન: આત્મવિશ્વાસ વધશે.સંતાન નું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.મિત્ર સાથે મતભેદ થઈ શકે છે.વાતચીત માં સંયત રહો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here