શું દિવાળી પહેલા જ પાંડયા પરિવાર ને મળી જશે સૌથી મોટી ભેટ?

0
227

ભારત અને વેસ્ટઈંડિઝની વચ્ચે ની વનડે સિરીજ પછી હવે ટી-20 સિરીજ નો રોમાંચ જોવા મળશે.બને દેશ વચ્ચે 4 નવેમ્બર થી ટી-20 સિરીજ શરૂ થશે.આ સિરીજ માં ટિમ ઈન્ડિયા ના ઓલરાઉંડર હાર્દિક પાંડયા તો નહીં રમે પરંતુ એક બીજા પાંડયા તેની જગ્યા લઈ શકે છે.પાંડયા પરિવાર ને દિવાળી પહેલા જ તેમની ભેટ મળી શકે છે.

હવે એક પરિવાર ના બે ભાઈ ટિમ ઈન્ડિયા નું પ્ર્તિનિધિત્વ કરે તેનાથી મોટી ગર્વ ની વાત શું હોય શકે.તેના માતા-પિતા ની ભાવના વિશે વિચારો,તે પોતાના પુત્રો ઉપર કેટલો ગર્વ મહેસુસ કરતાં હશે.

કદાચ તમને એ તો ખબર જ હશે કે હાર્દિક ના ભાઈ અને ઓલરાઉંડર કૃણાલ ને વેસ્ટઈંડિઝ અને ઔસ્ટ્રેલિયા ની સામે ની ટી-20 સિરીજ માટે ભારતીય ટિમ માં શામેલ કરવામાં આવેલ છે અને તેમનું વેસ્ટઈંડિઝ ની સામે કોલકત્તા ટી-20 માં ઇન્ટરનેશનલ ડેબ્યું કરવાનું પાક્કુ લાગી રહ્યું છે.27 વર્ષીય કૃણાલ ને આમ તો ઇંગ્લૈંડ ની સામેની ટી-20 સિરીજ માં ટીમ ઈન્ડિયા માં શામેલ કરવામાં આવ્યો હતો,પરંતુ તેને ડેબ્યું કરવાનો મૌકો મળી શક્યો નહીં.

આ વખતે તેમને વેસ્ટઈંડિઝ અને ઔસ્ટ્રેલિયા ના પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યો છે અપેક્ષાકૃત નબળી કૈરેબિયન ટિમ ની સામે તેમનો ડેબ્યું કરવાનો સારો અવસર છે.આ રીતે પાંડયા પરિવાર ને દિવાળી ની ભેટ મળશે અને ઘર નો બીજો છોકરો પણ ટિમ ઈન્ડિયા ની બાજુ થી રમશે.

કૃણાલ તેની સફળતામાં લેડી લક ને મહત્વ આપે છે.તેમની ગયા વર્ષે ડીસેમ્બર માં લગ્ન થયા અને તે જાન્યુઆરી માં આઇપીએલ ની નીલામી માં સૌથી મોંઘા અનકૈપ્ડ પ્લેયર બન્યા.મુંબઈ ઈન્ડિયન્સ એ તેમને 8.8 કરોડ માં ખરીદ્યો હતો,જે તેમની મૂળ કિંમત થી 22 ગણી વધુ હતી.

કૃણાલ હજી સુધી માં ફક્ત 1 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યા છે પરંતુ 43 લિસ્ટ એ અને 62 ટી-20 મેચો માં તેમનું પ્રદર્શન જોરદાર રહ્યું છે.62 ટી-20 મેચો માં તેમણે 967 રન બનાવ્યા અને 51 વિકેટ લીધી છે.

કૃણાલ ના નાનો ભાઈ હાર્દિક ઇજા ના કારણે આ સમયે ટિમ ઈન્ડિયા માથી બાર છે,પરંતુ તે ત્રણેય ફોર્મેટ માં ટિમ નો મહત્વ નો ભાગ છે.પોતાના નાના એવા કરિયર દરમિયાન તે 11 ટેસ્ટ,42 વનડે અને 35 ટી-20 મેચો માં ભારતીય ટિમ નું પ્ર્તિનિધિત્વ કરી ચૂક્યો છે.પોતાની ઓલરાઉંડર ક્ષમતાની કારણે કેપ્ટન વિરાટ ના પ્રમુખ ખેલાડી માથી એક બની ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here