ભીંડા થી દૂર થશે શુગર ની સમસ્યા,વિશ્વાસ ન હોય તો ઉપયોગ કરીને જોઈ લો

0
289

જો તમે ડાયાબિટીસથી પીડાતા હો અને નિયંત્રણ રાખવા માટે ખર્ચાળ દવાઓનો ઉપયોગ કરી રહ્યા હો, તો આ સમાચાર તમારા માટે છે. જણાવી દઈએ કે, ઘર બેઠા તમે ભીંડા ના ઉપયોગ થી તમે આ સમસ્યાનો ઉપચાર કરી શકો છો. તેની કોઈ પણ આડઅસરો નથી.ચાલો જાણીએ કે ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે ભીંડાનો ઉપયોગ કેવી રીતે કરવો.

કાચો ભીંડો ખાવાથી ડાયાબિટીસ ને નિયંત્રણ માં રાખી શકાય છે. તેમાં સમાયેલ સોલ્યુબલ ફાઇબર ડાયાબિટીસના દર્દીઓના સ્વાસ્થ્ય માટે ઘણું સારું માનવામાં આવે છે. ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે કાચા ભીંડાનો ઉપયોગ કેવી રીતે કરવો તે તમને જણાવીએ.

ઉપયોગ કેવી રીતે કરવો – બે ભીંડી લો અને તેને આગળ અને પાછળ બંને બાજુએ કાપો. આ સ્ટીકી સફેદ પ્રવાહી બહાર આવવાનું શરૂ કરશે જે તમારે ધોવાનું નથી. જ્યારે તમે સૂઈ જાઓ ત્યારે, કાપેલ ભીંડી ને પાણી માં નાખી દો અને ગ્લાસ ઢાકી દો.

સવારે પાણીમાંથી કાપેલ ભીંડા ના ટુકડા ને બાર કાઢો,અને પાણી પી લો. જો તમારે બ્લડ શુગર ને નિયંત્રણમાં રાખવું હોય, તો આ પદ્ધતિ સતત થોડા મહિનાઓ સુધી ચાલુ રાખવી પડશે. કાચો ભીંડો તેટલો તમારા માટે ફાયદેમંદ થશે પાકેલો ભીંડો કોઈ દિવસ નહીં થાય.

કિડની ના રોગ થી બચાવે – ટાઇપ 2 ડાયાબિટીસ કિડની પર અસર કરે છે. ભીંડો ખાવાથી, કિડનીની સમસ્યા દૂર થઈ જાય છે. તેથી જો તમે ડાયાબિટીસથી પીડાતા હો, તો પછી ભીંડો ખાઓ.

લો જીઆઇ ફૂડ – જીઆઇ એટલે ગ્લાયકેમિક ઇન્ડેક્સ. દરેક ડાયાબિટીસ દર્દીને આવા આહારને ખાવાની સલાહ આપવામાં આવે છે, જેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સની માત્રામાં ઓછી હોય છે. ભીંડામાં ફક્ત 20 ટકા ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે, જે ખૂબ ઓછું માનવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here