ભારત નું સૌથી મોઘું ઘર એંટીલિયા વિશે 6 એવી વાતો જે તમે જાણતા હશો નહીં

0
241

આજે અમે તમને વિશ્વના સૌથી મોંઘા ઘર એન્ટિલિયા વિશેની 6 એવી વાતો જણાવીશું જે કદાચ તમે નહીં જાણતા હોવ

6 વાતો જે તમે ભારતના સૌથી મોંઘા ઘર એંટીલિયા વિશે જાણતા નથી.

  1. એન્ટિલિયા દુનિયા નું બીજું સૌથી મોંઘું ઘર છે.આ ઘર ની કિંમત 1 બિલિયન ડોલર છે.આ ઘર ની ઊંચાઈ 550 ફૂટ છે.આ ઘર માં 27 ફ્લોર છે જેમાંથી 6 ફ્લોર કાર પાર્કિંગ માટે છે.
  2. આ ઘર માં 50 લોકો માટે એક સિનેમા, વિવિધ સ્વિમિંગ પૂલ, યોગ રૂમ અને આના 7 ફ્લોર પર કાર પાર્કિંગ સ્ટેશન છે.

3.600 લોકોનો સ્ટાફ આ ઘરની સંભાળમાં રોકાયેલો છે. આ ઘરની છત પર હેલિપેડ પણ છે.

  1. એન્ટિલિયા હાઉસ મુંબઇમાં 47 સૌથી ઊંચી ઇમારતોમાંનું એક છે, જોકે એન્ટિલિયા વિશ્વનું સૌથી મોંઘૂ ખાનગી ઘર છે.
  2. આ મકાનનું નામ એન્ટિલિયા એક ટાપુ પર થી પડ્યું છે, જે 15 મી સદીમાં મળી આવ્યું હતું
  3. અંટીલિયા 2010 માં બની ને તૈયાર થયું હતું.આ મકાન શિકાગોના જાણીતા આર્કિટેક્ટ ફર્મ પર્કિન્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here