સ્વાદ જ નહીં સ્વાસ્થ્ય નો પણ ખજાનો છે પાણીપુરી,જાણો 5 જોરદાર ફાયદા

0
281

જ્યારે પણ તમારી જીભ તમને કઈક ચટપટું ખવડાવવાનું કહે છે તો સૌથી પહેલા તમારા મગજ માં જે નામ આવે છે તે છે પાણીપુરી.છોકરો હોય કે કોઈ છોકરી પાણીપુરી નું નામ સાંભળતા જ બધા જ મોઢા માં પાણી આવી જાય છે.પણ શું તમે જાણો છો પાણીપુરી ફ્ક્ત મોઢા નો સ્વાદ સારો નથી કરતી પરંતુ તેની સાથે તમારા સ્વાસ્થ્ય નું પણ ધ્યાન રાખે છે.ચાલો જાણીએ કેવી રીતે….

એસિડિટી ની સમસ્યા દૂર થાય છે

પાણીપુરી ના પાણી ને બનાવવા માટે પીસેલ જીરું,કાળું મીઠું અને કાળું મરચાં નો પાઉડર નો ઉપયોગ કરવામાં આવે છે.જે સ્વાદિષ્ટ હોવાની સાથે પેટ ને સ્વાસ્થ્ય રાખવામા મદદરૂપ છે.જેનું સેવન કરવાથી એસિડિટી ને સમસ્યા દૂર થાય છે.

વજન ઓછો થાય છે

જો તમે તમારો વજન ઓછો કરવા માંગો છો તો પાણીપુરી નું પાણી ખૂબ જ નફાકારક સાબિત થશે.તેને બનાવવા માટે ઉપયોગ માં લેવાતા મસાલા પાચનક્રિયા માટે પણ ખૂબ જ નફાકારક છે.

મોઢા ની ચાંદી

પાણીપુરી ના પાણી ને બનાવવા માટે તીખા અને ખાટા મીઠા મસાલા નો ઉપયોગ થાય છે.આ મસાલાથી મોઢાની ચાંદી ને સરખી કરવામાં મદદ કરે છે.આ પાણી પેટ સાફ કરીને મોઢા ની ચાંદી ને સરખી કરે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here