તમારા સ્માર્ટફોન ની બેટરી બગડી રહ્યા છે આ 8 એપ,આને તરત જ હટાવી દો

0
574

આજકાલ, મોટા ભાગના સ્માર્ટફોન્સ માં મોટી બેટરી કે પછિ બેટરી ઓપ્ટિમાઈજ કરવાનું ફીચર મળી રહ્યું છે.આમ છતાં મોબાઇલ ની બેટરી લોકો ને ખૂબ જ પરેશાન કરી રહી છે.હવે પ્રશ્ન એ છે કે આખરે ફોન ની બેટરી લાઇફ ખરાબ થઈ રહી છે,હકીકત માં આની પાછળ મોબાઇલ એપ નો મોટો હાથ છે.તો ચાલો જાણીએ એ 8 એંનડ્રોઇડ એપ વિશે જે મોબાઇલ ની બેટરી સૌથી વધુ બગાડે છે.

આ સૂચિમાં પહેલું નામ પ્રખ્યાત ગેમ કેન્ડી ક્રશ સાગા નું છે.સુરક્ષા અને એન્ટી વાઈરસ સૉફ્ટવેર નિર્માતા,AVG મુજબ આ એપ્લિકેશન સૌથી વધુ બેટરીનો ઉપયોગ કરે છે.

આ સૂચિમાં બીજું નામ પેટ રેસક્યું સાગા નું છે. આ એપ્લિકેશન બેટરી ની સાથે સાથે સ્ટોરેજ અને ડેટા ની સમસ્યાઓ પણ ઉત્પન્ન કરે છે.

ત્રીજો એપ છે ક્લેશ ઓફ ક્લાન્સ,આ એક પ્રખ્યાત વોર ગેમ એપ છે જે બેટરી ની જાન લઈ લે છે.

 

આ સૂચિમાં ચોથા નંબર પર Google Play-Service નું નામ આવે છે. એવીજી મુજબ, આ એપ્લિકેશન બેટરી, ડેટા અને સ્ટોરેજનો બગાડ કરે છે.

 

યાદીમાં પાંચમા ક્રમે દેશની સૌથી મોટી ફ્રી ક્લાસીફાઇડ એપ ઓએલએક્સ આવે છે.

છઠી વિશ્વની સૌથી મોટી નેટવર્કિંગ એપ્લિકેશન છે, ફેસબુક. તે ક્યારેક તમારું લોકેશન ટ્રૅશ કરે છે જેમાં બેટરીનો ઉપયોગ થાય છે.

આ લિસ્ટ માં વ્હાટ્સએપ નું નામ પણ 7 માં નંબરે છે.

8 માં નંબરે એ સુરક્ષા અને એન્ટિવાયરસ એપ્લિકેશન્સ વાળા એપ છે જે તમારા ફોનની જંક ફાઇલને દૂર કરવા અને ફોન સુરક્ષિત કરવા માટે નો દાવો કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here