પુરુષો માટે ખાસ,પર્સ માં ન રાખો આ પાંચ વસ્તુ વધે છે પૈસા ની પરેશાની

0
413

 

તમારા ખિસ્સા માં પર્સ હમેશા રહેતું હશે અને તમે ઇચ્છતા હશો કે તમારું પર્સ હમેશા પૈસા થી ભરાયેલૂ રહે.પરંતુ આપના પર્સ માં પૈસા રહે તે માટે તમારે પર્સ થી જોડાયેલી થોડી વાતો ને ધ્યાન માં રાખવી જોઈએ.જ્યોતિષશાસ્ત્ર માં જાણવા માં આવ્યું છે કે પર્સ માં પૈસા નું રહેવું ત્યારે જ સંભવિત બને છે જ્યારે આપના ઉપર દેવી લક્ષ્મી ની કૃપા હોય.એટલે પર્સ રાખો તો આ પાંચ બાબતો નો હમેશા ધ્યાન રાખો.

પ્રથમ વસ્તુ એ છે કે તમારૂ પર્સ ફાટેલું હોવું જોઈએ નહીં. ફાટેલા પર્સ ને આર્થિક નુકસાન ગણવામાં આવે છે. તેથી, જો પર્સ તૂટી જાય તો તરત જ બદલવું જોઈએ.

પર્સ નો સંબંધ ધન થી છે ના કે કાગળો થી.તેથી આપના પર્સ માં ધન રાખો.ઘણા લોકો જૂની રશિદ અને બિલ પર્સ માં રાખે છે.આનાથી પર્સ માં ધન નું રહેવું ઓછું થઈ જાય છે.જ્યોતિષવિદ્યા અનુસાર, રાહુ જૂના કાગળો અને રદ્દી માં પ્રભાવિત છે, તેથી તેમને પર્સમાં રાખશો નહીં.

ખાવા પીવા ની વસ્તુ જેવી કે ચોકલેટ,ટોફિ,પણ મસાલા આપના પર્સ માં રાખો નહીં.

પર્સમાં દવાઓ, કેપ્સ્યુલ્સ, ગોળીઓ રાખવું શુભ મનાય છે. વાસ્તુ વિજ્ઞાન મુજબ, તેઓ નકારાત્મક ઊર્જા વધારવા માટે કામ કરે છે.

પર્સ માં લોખંડ ની વસ્તુઓ જેવી કે ચાકુ,બ્લેડ ન રાખો.જ્યોતિષશાસ્ત્ર અનુસાર તાંબા,ચાંદી,ની વસ્તુ પર્સ માં રાખવું લાભદાયી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here