હવે સ્પ્રે અને કોઇલ નહીં કોલ્ડડ્રિંક ની બોટલ થી ભગાવો મચ્છર,ઉપયોગ કરવા ની રીત પણ જાણી લો

0
405

આજ સુધી તમે કોલ્ડડ્રિંક પીવા ના ઘણા નુકશાન સાંભળ્યા હશે પણ શું તમે જાણો છો કોલ્ડડ્રિંક નો બોટલ ખરીદવા નો  એક જોરદાર ફાયદો પણ હોય છે.શું તમે જાણો છો એ આની મદદ થી તમે ડેંગું,મેલેરિયા જેવા મચ્છર થી આસાની થી છૂટકારો મેળવી શકો છો.અહિયાં અમે વાત કોલ્ડડ્રિંક પીવાની નથી કરી રહ્યા પરંતુ તેની બોટલ ની વાત કરી રહ્યા છીએ.તમારું હેરાન થવું વ્યાજબી છે પણ તમારી ગૂચવણ દૂર કરી દઈએ છીએ.વાંચો આ સમાચાર…

જો તમારા ઘરમાં ખાલી ઠંડા પીણાં ની બોટલ હોય તો તેને ફેંકી દો નહીં, કારણ કે તેની મદદથી તમે કંઈક એવું બનાવી શકો છો જેના ઉપયોગ થી મકાન ના સમગ્ર મચ્છરને દૂર કરી શકાય છે.

હા, ઠંડા પીણાં ની બોટલ સાથે, તમે ઘરે ‘મચ્છર ટ્રેપ’ બનાવી શકો છો.તમને કદાચ આ વાત ની ખબર પણ નહીં હશે કે કોલ્ડડ્રિંક ની બોટલ મચ્છર મારવા નો સાચો જુગાડ છે.આ આર્ટીકલ પૂરો વાચ્યા પછી તમે પણ ઘરે બેઠા મચ્છર મારવા નો દેશી જુગાડ ઘર માં બનાવી શકો છો.

આને લગાવ્યા પછી બજારમાં ઉપલબ્ધ ઉત્પાદન અને ઉપકરણની જરૂર રહેશે નહીં. બજારમાં, મચ્છર કોઇલ, શરીર ઉપર લગાવવા વાળું ઓડોમોસ , ઑલઆઉટ્સ, મોર્ટન અને અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઇસ મચ્છરોને મારવા માટે ઉપલબ્ધ છે, પરંતુ આ દેશી જુગાડ  આ તમામ ની છૂટી કરી દેશે.આ જાણ્યા પછી, તમે આ બધી વસ્તુઓમાં પૈસા બગાડશો નહીં.

મચ્છર ભગાવા ના આ ઘરેલુ યંત્ર ને આસાની થી તૈયાર કરી શકાય છે.સૌથી  પહેલી વાત આ જુગાડ બનાવા માં તમારે વધુ પૈસા ખર્ચ નહિ થાય.આને તમે ઘરે પડેલી બિનઉપયોગી વસ્તુ થી બનાવી શકો છો.

 

આ ત્ટ્રેપ વિશેની સૌથી નોંધપાત્ર વસ્તુ તે છે કે બોટલની અંદર,એક એવું  પ્રવાહી શામેલ કરવામાં આવે છે જે મચ્છરને આકર્ષિત કરે છે. મચ્છરો આવે છે અને પોતે જાતે જ અંદર જાય છે અને ફસાય જાય છે.મચ્છર બોટલની અંદર થી બહાર નીકળતા શકતા નથી અને મરી જાય છે.

 

આ વસ્તુઓની જરૂર પડશે

  1. ઠંડા પીણાના 2.5 લિટરની ખાલી બોટલ
  2. 500 મિલી પાણી
  3. અડધી ચમચી મધ
  4. પેકિંગ ટેપ
  5. બ્રાઉન સુગર
  6. કાતર અથવા પેપર છરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here