લોમડી ની જેમ ચાલક હોય છે આ ચાર નામ વાળી છોકરીઓ

0
444

મિત્રો, તમે જીવનમાં ઘણા લોકો મળે છે.સારા,ખરાબ,મતલબી,કામચોર,પ્રમાણિક વગેરે.પરંતુ આ બધા માં એક ખાસ પ્રકાર ના લોકો સૌથી ખતરનાક હોય છે.કેમકે જે લોકો ચાલક હોય છે તેવા લોકો ની સાથે રહેવાથી હમેશા ખતરો રહે છે.આ ચાલક લોકો ક્યારે તમારો ઉપયોગ કરી લે તમને ખબર નથી પડતી.આટલું જ નહીં જો તમે આની સાથે દુશ્મનવટ કરશો તો એ તમારી સાથે એવી ચાલાકી ભર્યો બદલો લેશે કે તમને સમજી જ નહીં શકો કે આખરે શું કરવું અને શું ન કરવું.આ બધી બાબત ને ધ્યાન માં રાખી ને આજે અમે તમને કઈક એવી વાત કહેવા જઇ રહ્યા છીએ જે છોકરીઓ મગજ થી ખુબજ ચાલક હોય છે.આ નામ વાળી છોકરીઓ ની ચાલાકી થી ક્યારેક તમને ફાયદો થાય છે તો ક્યારેક નુકશાન.આવામાં જ્યારે તમે એની આસપાસ રહો ત્યારે સતર્ક થઈને રહેવું.કેમકે તમારી સાથે ગમે તે થઈ શકે છે. તો ચાલો જાણીએ ક્યાં છે તે નામ.

A નામ વાળી છોકરી

બાળપણથી આ નામની છોકરીઓ ખૂબ હોંશિયાર અને શાતીર મગજ હોય છે.તેઓ હમેશા મતલબી હોય છે.પોતાના વિષે જ વિચારે છે.આવામાં જ્યારે પણ એમને કોઈ બીજા પાસે થી કામ કાઢવું હોય તો આ પોતાના ચાલક મગજ નો ઉપયોગ કરે છે,અને એવી ચાલ ચાલે છે કે તેમનું કામ સાવ આસાની થી થઈ જાય છે.આ છોકરીઓ જ્યારે એમની ચાલ ચાલે છે ત્યારે તેમણે એ વાત થી કોઈ મતલબ નથી હોતો કે તેમની ચાલ થી સામે વાળા ને શું નુકશાન થયું છે.

K નામ વાળી છોકરી

આ નામ વાળી છોકરી પોતાની ચાલાકી નો ઉપયોગ મોટાભાગે સાચા અને  સારા કામ માટે ઉપયોગ કરે છે.જો તેમની ચાલાકી થી કોઈ નું સારું થતું હોય તો એ પોતાના શાતીર મગજ નો ઉપયોગ જરૂર કરશે.તેથી આમના ઘણા મિત્રો હોય છે જે એની ચાલાકી થી પોતાનું કામ ફટાફટ કરવી લે છે.આ નામ ની છોકરીઑ ઘણી સર્જનાત્મક હોય છે.આમની ચાલાકી મોટાભાગે એવી હોય છે કે જે મોટેભાગે કોઈને નુકશાન પહોચાડતી નથી અને લોકો નું કામ પણ નીકળી જાય છે.

M  નામ વાળી છોકરી

આ નામ વાળી છોકરીઓ સાથે કોઈ દિવસ પણ દુશ્મની કરવી જોઈએ નહીં.આનો બદલો ખુબજ ખતરનાક સાબિત થાય છે.આમનું તેજ અને શાતીર મગજ દુશ્મનો ને સબક શીખવાડવા માટે એવી ચાલ વિચારે છે કે દુશ્મનો ને સાંભળવાનો મોકો જ નથી મળતો.આ નામ ની છોકરીઓ જ્યારે પોતાના દુશ્મન ઉપર હમલો કરે છે તો તેમની ખુબજ ખરાબ હાલત કરે છે.

U નામ વાળી છોકરી

આ નામવાળી છોકરી કમ્પ્યુટર ની જેમ જડપી હોય છે.આ કોઈ લોમડી ની જેમ ખુબજ ચતુર અને ચાલક હોય છે.જ્યારે પણ તેમને જીવન માં કઈક જોતું હોય છે તો પેલા એ આની સારી રીતે પ્લાનિગ કરે છે.તેના પછી એ વસ્તુ ને મેળવવા માટે ખુબજ ચાલાકી થી ચાલ ને અંજામ દે છે.આ નામ ની છોકરીઓ કોઈ દિવસ કોઇની સગી નથી હોતી.એ પોતાના ફાયદા માટે ગમે તેને પોતાની ચાલાકી થી આઉટ કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here